SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ 師 હું શું કરીશ ? ની વિચારણા ( ૩૫૧ ) પાય છે; તત્સમયે માતાને કટુકતાદિના કારણે શિશુ પાટુએ મારે છે તેપણ માતાના મનમાં કઈ આવતું નથી તદ્વંદ્ અન્તરમા શુદ્ધ પ્રેમ ધારણ કરીને અને વિશ્વના અભિપ્રાયા ‘ગમે તેવા શુભાશુભ હા પરન્તુ સ્વકર્તવ્ય એ છે કે વિશ્વના શુભાશુભાભિપ્રાયે પ્રતિ લક્ષ્ય ન આપતા સ્વકર્તવ્ય કર્યાં કરવું અને આત્મસાક્ષીએ શુભ સેવામાગેર્યાંમાં યથાશક્તિ પ્રવૃત્તિ કર્યાં કરવી. સેવાધર્મ સેવવા માટે સેવક અની આત્મદ્યાસે સવિશ્વને આત્મવત્ માની સગ્રહનયથી સત્તાએ સર્વ વિશ્વજીવાને આત્મરૂપ દેખી માની અને અનુભવીને તેઓની કર્મવર્ડ–માયાવડે થતી ચેષ્ઠાએપ્રતિ લક્ષ્ય ન આપતા સેવાકતન્યમા પ્રતિદિન પ્રવૃત્ત થવુ જોઇએ. આત્માએ પરમાત્માના પ્રકાશ કરવા માટે સવિચારે અને સદાચારી સેવવા. દેવગુરુધર્મની સેવા કરવી, સ્થાવરતીર્થા અને જંગમતીર્થાની સેવા કરવી સત્શાસ્ત્રોને સેવવા અને નિમિત્તકારણુ તથા ઉપાદાનકારણુવડે આત્મામા રહેલી પરમાત્મતાને સેવવી એ સેવાધર્મ છે, પરસ્પરોપઢો નીવાનામ્ એ સૂત્ર સૂચવે છે કે પરસ્પર એકબીજાની સેવા કરવી એ સ્વફ્રજ છે. અદ્યપર્યન્ત મનુષ્યદશામા અનેક જીવાને ઉપગ્રહ ગ્રહીને આપણે આ સ્થિતિએ પહેાચ્યા છીએ તે હવે અન્ય સર્વજીવાના અદ્યપર્યન્ત ચઠ્ઠીત ઉપગ્રહાએ દેવુ' માનીને તે દેવું વાળવા અન્યજીવાના શુભાર્થે પ્રયત્ન કરવા એ કંઇ ઉપગ્રહાનું દેવું ચૂકાવવા ઉપરાંત અને સ્વરજ અદા કરવા ઉપરાંત વિશેષ કરી શકતા નથી; તેથી અન્ય જીવેપર ઉપકાર કરતાં પ્રત્યુપાર વાત્ત ન ઈચ્છતા સ્વની અન્ય જીવેાપ્રતિ ઉપગ્રહપ્રવૃત્તિરૂપ સેવા સદ્દા અદા કર્યાં કરવી. સ્વાભાવિક ઉપગ્રહદાનપ્રવૃત્તિ મેવવી એ સર્વે જીવેાપ્રતિ સ્વકર્તવ્ય છે એવું માની સેવકરૂપ ખાહ્યાગાને પ્રવર્તાવી સ્વક્રજ અદા કરવી બ્રહ્માડમા દેખા! જે સેવક તેજ સ્વામી અને છે તદ્વત્ જગત્સેવાથી સેવક બની સ્વામી બનીશ એમ માની સેવાકાર્ય મા પ્રવૃત્ત થા. અવતરણ હું શું કરીશ ઈત્યાદિ વિચારપૂર્વક કર્તવ્યકર્મ કરવાની શિક્ષા આપવામા આવે છે તેઃ करिष्ये किं कृतं किं किमधुना किं करोम्यहम् | शुभाशुभं परार्थ किं, स्वार्थ किं तद् विचारय ॥ ५७ ॥ શબ્દાર્થ-સંપ્રતિ શુ કરૂ છું, શું કર્યું અને શું કશામ શું કર્યું, અશુભ શું કર્યું, પરાર્થે શું કર્યું, સ્વમાટે શું કર્યું તેને હું ચૈનન 1 વિચાર કર વિવેચન:-ઉપર્યુંક્ત શ્લોકમા વક થઇ કન્યકાય કર્યો પદ્માનું શ્વાની બની શકીશ એવા આત્માને બ્રહ્માડના દૃષ્ટાન્તની અે પિતમાં વિચાર કરવાની શિકા કરમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy