________________
-
-
-
-
- -
-
—
-
-
-
-
- -
-
- -
-
-
- -
-
ક
-
-
-
-
-
-
( ૩૫૦ )
થી કમ ગ ગ્રંચ-સવિવેચન,
સ્વાર્થના સૌ પટવ ટળતા સર્વ સેવા કરંત, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુખ હરતાં સેવાના સો અનુભવ મળે બન્ધને ર જાઓ, આમોલ્લાસે પ્રગતિપથમા સેવનાઓ કરાઓ. સીમા હું છું સકલ મુજમ સર્વ સાથે અભેદે, આત્માતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વેદે આત્મારામી સતત થઈને સર્વમા બ્રહ્મ દેખું, સેવા સીની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮ જે આ વિષે નિયમિતપાગું તેહ હારૂં ગણુને, જે તે વિષે પરમસુખ તે સર્વનું તે ભણીને; બ્રહ્માતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હેજે હો પ્રતિદિન મને સ્વાપણે સત્ય સેવા. ૯ મારા મધ્યે પરમ ઈશની તિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દર માસે પૂર્ણાનÈ સતત વિચરી સર્વને સત્ય દેવા. થા થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ વિશ્વે સૌની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સૌને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા, બુદ્ધચબ્ધિ સહૃદયગત છે વિશ્વની સત્ય સેવા. ૧૧
સદા અમારી શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસે, વિશ્વેશ જોતિ હૃદયે પ્રકાશે. સદા અમારા શુભભાવ ધર્મો, ખીલે વિવેકે જગ ઐયકારી, ઈરછું સદા સખ્ય વિચાર સારા, ફળે સદા એજ ધર્મો અમારા. આ ત્કાન્તિ કરવા સાર સેવા ધર્મજ છે જયકાર,
સ્વાધિકાર સેવા ધર્મ, ઇરછું પામું શાશ્વત શર્મ. કરી સેવા તણાં કાર્યો, ઉચ્ચ થાઉં સદા મુદા; બુદ્ધચબ્ધિ ધર્મ સેવામા, સર્વસ્વાર્પણ થયા કરે. સેવક થઈ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મ પેઠે સર્વની, સેવાથી શિવ થાય. સેવામા મેવા રહ્યા, સેવક થાતાં બેશ;
બુદ્ધિસાગર પામિ, પૂર્ણનન્દ હમેશ. સત્તાએ આત્મા તે પરમાત્મા છે, એવું સાધ્યબિન્દુ અન્તરમાં ધારણ કરીને સર્વ જીવોની સેવા કરવામા સેવકસમાન પ્રવૃત્તિ સેવવી એ ફરજ છે–એવું ધારણ કરીને તથા સર્વ જીવની ઉત્કાન્તિ માટે સેવા એ સ્વાત્મોન્નતિ હેતભૂત છે-એવું હદયમા સંલક્ષીને સ્વાધિકારે યથાશક્તિ સેવા કરવામા મન વાણી-કાયા સત્તા અને લક્ષમીને ભેગ આપો એ સ્વર્તવ્ય છે, માટે તે અનેક વિપત્તિ સહીને કરવું જોઈએ. સર્વ જીનું શ્રેયઃ કરવા તેઓની ઉન્નતિ થાય અને તેઓ દુ ખ રોગાદિકથી મુક્ત થાય એવી સેવા પ્રવૃત્તિ સેવતા અન્યલકે સ્વકદર ન કરે વા પ્રતિકૂળ થાય તેથી સેવાધર્મમા મન્દપરિણામી ને બનવું. સર્વ જીવોની સેવા કરતાં કદાપિ સર્વ જગત્ સેવકપ્રતિ એક સરખો ઉત્તમ અભિપ્રાય ન બાંધે વિરુદ્ધ બેલે વિરુદ્ધાચરણ કરે તથાપિ માતા સ્વશિશુને ઔષધ
૧૭