SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વસેવક કયારે બની શકાય ? (૩૪૭) કરવા માટે ઉપશમાદિ પ્રવૃત્તિ સેવી હતી બૌ જગતનું શ્રેય કરવા ઉપદેશાદિ ધર્યકર્મપ્રવૃત્તિને સેવી હતી. શ્રીમહાવીર પ્રભુએ અનેક ભવ્યજીને તારવા ત્રીશ વર્ષ પર્યન્ત ભારતમાં ગામેગામ શહેર શહેર વિહાર કર્યો હતો, અને દેહોત્સર્ગ સમયે પણ સોળ પ્રહર સુધી એક સરખો જ ઉપદેશ દીધો હતો અને પશ્ચાત્ શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમા ભાગે વિરાજમાન થયા થીઓસોફીસ્ટ મંડળની અધિષ્ઠાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મને પ્રથમ સ્વીકાર કરવા માટે વારંવાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાયેગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયા વિના જ્ઞાનગમા ભક્તિયેગમા અધ્યાત્મવેગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. સેવાગ એ કારણ છે અને જ્ઞાન એ કથંચિત્ સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, વિનય બન્યા વિના ગુપદની પ્રાપ્તિ થઈ શકતી નથી–એ જે અનાદિકાલથી કમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે એમ અનુભવ કરતા અવબોધાય છે ગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે સેવાના માર્ગોમા પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહએ માતૃપિતૃસેવા વિદ્યાચાર્યસેવા દેવ ગુરુ અને ધર્મની સેવા ગુરુજનની સેવા વગેરે ગૃહસ્થગ્ય સેવા માટે ચોગ્ય જે જે કર્મો હોય તેને આદરવા જોઈએ. શિવાજીએ માતૃપિતૃસેવાર્થે આત્મભેગ આપવામાં યથા પ્રવૃત્તિ કરી હતી, તેથી તે માતાની આશિષથી હિન્દુઓને ઉદ્ધારક બન્યું અને શિવાજી નું હેત તો સુન્નત હેત સબકી ? વગેરે સ્તુતિગ્ય થયે. સેવક બનવાથી આત્માની શક્તિના ખરેખર સ્વામી બની શકાય એવા માર્ગે પરિણમી શકે છે, અને તેથી અને સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે જેના જેવા બનવું હોય તેની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને આદરવી એ સેવકનું લક્ષણ છે, અને એવી સેવા પ્રવૃત્તિ આદર્યા વિના કેન્દભૂત સ્વામીપદની પ્રાપ્તિ ન થાય એ બનવા ગ્ય છે; અએવ પ્રત્યેક મનુષ્ય પ્રથમ સેવક બનવું જોઈએ અર્થાત્ સેવાગ-પ્રવૃત્તિને સેવી સ્વકાર્યની સિદ્ધિ કરવી જોઈએ. સેવા એ જ સ્વર્ગ અને મોક્ષનું દ્વાર છે એમ નિશ્ચયત અવધી પાડશાલાઓ બંધાવવી. પઠનપાઠન કરાવવું પ્રત્યેક મનુષ્યને ઉન્નતિના જે જે માર્ગો હોય તે પ્રતિ લઈ જવા અને તેઓના દુખના માર્ગોને ટાળવા એ જ સેવાધર્મ-તેમાં પ્રવૃત્ત થવાથી વિશ્વમેવક બની શકાય છે. જે મનુષ્ય સેવક બનીને જ્ઞાનમાર્ગ ગ્રહણ કરી ઊર્વાહ કરતાં કદાપિ પશ્ચાત પડી જાય છે, તે તેને પુનઃ ઉધ્ધ ચઢાવવાને તેની ચારે બાજુ હજારે સેવકે તેયારી કરે છે. કારણ કે તે સેવા કરવાપૂર્વક ઉર્વ આવે ને જે મનુષ્ય સ્વાર્થી બનીને અન્યની સેવામાં બેદરકાર બનીને પથ્યાત્મપર પ્રાપ્તિ માટે અથવા વિશ્વમાં સાસરિક ઉચ્ચ પદવી પર ચડવા પ્રયત્ન કરે છે પરન્તુ ને તે ત્યાંથી યુત શાહ છે અર્થાત્ ભઇ થાય છે તે તાડ પરથી પડેલા મનુષ્યના જેવી જેની દશા રથ ? અને તેને કઈ પડનાં ઝીલી શકવા સેવક હાજર રહેતા નથી. અએવ સમાકિ ના વકિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy