SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ - સેવક બન્યા વિના સ્વામી નથી થવાતું. (૩૪૫) વિવેચન–આ લેકનું વિવેચન અનુભવગમ્ય કરવા ગ્ય છે યાવત અનુભવગમ્ય કેઈ સ્વરૂપ થતું નથી તાવતું તેની પરિપૂર્ણ પ્રતીતિ થતી નથી, અને પ્રતીતિના અભાવે આત્મશ્રદ્ધાબલપૂર્વક તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી–એ સાર્વજનિક સાક્ષરનુભવ હોવાથી કર્તવ્યકર્મ કરવામાં સ્વામી સેવકભાવને વિચાર કરી તેને નિર્ણય કરવાની આવશ્યક્તા સ્વીકારવાની જરૂર છે અને તે આવશ્યકતાને અત્ર ઉપર્યુકત શ્લેકદ્વારા સાટ કરવામાં આવે છે. પ્રથમ આ વિશ્વમાં કઈ સેવક એગ્ય કર્તવ્ય કર્મ કર્યા વિના સ્વામી બની શક્ત નથી. જે શિષ્ય બની ગુરુની શિક્ષાપૂર્વક પ્રવર્તે છે તે શિક્ષક ગુરુ બની શકે છે એમ સર્વત્ર અનુભવાય છે. જે પ્રથમ સૈનિક બનીને સેનાના સર્વાંગોને અભ્યાસ કરી પૂર્ણ વ્યવહતિબંધને પ્રાપ્ત નથી કરી શક્તો તે સેનાધિપતિ કદાપિ બની શકતું નથી જે મનુષ્ય પ્રથમ પુત્રના ગુણે પ્રાપ્ત કરીને પુત્રની ફરજેને અદા કરી શક્તા નથી તે પિતાના ગુણવડે પિતૃપદ પ્રાપ્ત કરવા અધિકારી બની શકતું નથી. જે મનુષ્ય અનુક્રમે કર્મ કરાદિ એગ્ય કર્તવ્ય કાર્યો આગલ ઉચ્ચપદ પર અનુક્રમવડે આરહે છે, તેને પ્રાયશ્ચિતિપદથી અધ પાત થતું નથી ઈત્યાદિ છોઢાર અવધવાનું કે પ્રથમ કમંગ સેવી કર્મયોગી બન્યા પશ્ચાત્ સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે જે સ્ત્રી વધુ તરીકે વર્તવ્યકર્મો કરવાને ચગ્ય બની નથી, તે 4થ તરીકેની સ્વકર્તવ્ય ફરજને અદા કરવાને ગ્ય અધિકારિણું બની શકતી નથી. જેનામાં પુત્રીના ગુણ આવ્યા નથી અને જે પુત્રીપદગ્ય કર્તવ્ય કર્મોથી પશ્ચાતું રહે છે તે માતા બનીને માતૃપદ શોભાવવા લાયક બની શકતી નથી. જેનામાં પ્રજાના ૫ ગુણો ઉત્પન્ન થયા નથી અને જે પ્રજાન્ય ફરજો અદા કરવાને અધિકારી બન્યું નથી તે રાજ્યપદને ચેચ બની શકતો નથી અતવ પ્રત્યેક મનુષે વ્યષ્ટિ અને સમષ્ટિની સેવા કરવાને પ્રથમ સેવક બનવું જોઈએ હાથ, પગ, પેટ શીર્ષ વગેરેને આધાર જેમ પાદ છે, તેમ વ્યક્તિ અને સમષ્ટિની પ્રગતિને આધાર સેવક છે પિતાના પગ પર ઉભે રહીને મનુષ્ય સર્વ કાર્યો કરી અપ્રગતિમાન બની શકે છે, તેમ વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિ કરવાને પ્રથમ સેવક બન્યા વિના કેઈને છુટા થતું નથી. કેમ કે અગ્રપદની પ્રાપ્તિ થાય છે જે નિ સરાિના પ્રપમ પગથીયાપર પાદ મૂકે છે તે બીજા ત્રીજા ચેથા અને પત્રમાદિ સર્વ પાવીએ ને વુિં . માળપર ચઢી શકે છે, પરંતુ અનુકમે પગથીઆપ આરવ વિના કંઈ માળપર થી શકતું નથી. તકનું આ વિશ્વમાં પ્રઘમ સેવક બન્યા વિના કે કવમી બની શકતું નથી એમ સર્વત્ર અનુભવ કરતા ઉપકન લોકભાવનો અનુભવ 2 હદયના કળશે .. આત્મામા પરમાત્મત્વ છે પરંતુ તે અનુક્રમે યમ નિયમ લગ્ન પ્રાપામ પ્રચાર ધારનું ધ્યાન અને સમાધિથી પ્રકટ થાય છે મિત્ર તારા, બળ, પ્ર દિવસ,
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy