SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાપ્રેમ એજ રાજકતવ્ય. ( ૩૩૯ ) આવે છે તેમા વિજ્ય મળે છે, જર્મનીમા પ્રિન્સબિસમા પ્રધાનની બુદ્ધિ વખણાય છે, તેને રાજા તેની સમતિપૂર્વક સર્વકાર્યો કરતું હતું, તેથી તે જર્મનીનાં સર્વ નાના રાજ્યનું એક મોટું રાજ્ય કરી શકે અને તેથી જર્મનીની પ્રગતિદિનપ્રતિદિન વધવા લાગી. બિસમાર્હ હાલના કૅઝરવિલીયમને ક્રન્સ અગર રૂશિયાની સાથે મૈત્રી રાખવી એવી સમ્મતિ આપી હતી, પરંતુ તે પ્રમાણે કૅઝરથી પ્રવર્તી શકાયું નથી, તેથી જર્મનીને હાલમાં પ્રવર્તતી મહાલડાઈમા બિસમાર્કની સમ્મતિની અપૂર્વતાનો ખ્યાલ કરે પડે છે. જે તે બિસમાર્કની સલાહ પ્રમાણે પ્રત્યે હોત તે અમૂલ મનુષ્યરત્નને ભેગ આપ્યા વિના સ્વરાજેન્નતિમાં આગલ વધી શકત. કર્તવ્ય કાર્યોના ગુંચવાડામાથી પસાર થવાને મહાબુદ્ધિશાળી સત્યરૂષની સલાહ લેવાથી અનેક પ્રકારના લાભ થાય છે એમ ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. સિદ્ધરાજ જયસિહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યું હતું તેનું કારણ ખરેખર તેના જૈનવણિક પ્રધાન હતા જૈનવણિક પ્રધાનની સમ્મતિથી તે પ્રજાનું ચિત્ત સ્વપ્રતિ આકર્ષી શક હતો અને ગુર્જર દેશની સીમા વધારી શકે હતે. ભીમે વિમલમંત્રીની સલાહ પૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી તે શાંતિથી રાજ્ય કરી શક્ય કુમારપાલે પણ જિનવણિક પ્રધાનની સમ્મતિપૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શક, વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વિરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજ્યનું રક્ષણ કરી શકે પરંતુ પાછલથી તેના પુત્રે વસ્તુ પાલાદિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારની રાજ્યપ્રવર્તક સમ્મતિ આપી હતી અને પુષ્કળ ધનની સાહાસ્ય આપી હતી તેથી તે પુન સ્વરાજ્ય સ્થાપી શક્યા રાનડે ગોખલે વગેરે સત્પની સલાહ રાજ્યકાર્યોમા કેટલી બધી ઉપયોગી થઈ પડી છે તે સમસ્ત ભારત અવબોધે છે. શિવાજીને તેના ગુરૂ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણીઓને રાગ વધે અને રાજ્ય સ્થાપન સંબંધી સર્વ પ્રકારની તેનાથી સાહાઓ મળી શકી, સત્યુની સમ્મતિ લઈને આર્યાવર્તના પૂર્વ રાજાઓ રાજ્યતંત્ર ચલાવતા હતા તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેઓ પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવે એજ રાજ્યપ્રવર્તકેનું મુખ્ય કર્તવ્ય છે. અકબર વગેરે બે ત્ર! અ બારદા સિવાય અન્ય બાદશાહએ હિન્દુઓને પ્રેમ છતવા પ્રયત્ન કર્યો નહિ. તેથી અને દિલ્હીની ગાદીની ચિરસ્થાપિતા તેઓના વંશને માટે રડી નહિ. બ્રિટીશ સરકાર પ્રજાને પ્રેમ આકર્ષાય એવા ઉપાયે લે છે અને કેઈના ધર્મમા આડી આવતી નથી તેથી તેના રાજ્યને હિન્દુઓ ડાય છે બ્રિટીશશશ્નર પ્રજાના આગેવાન પુરુની મહતું લઈને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાલમેન્ટમાં કેન્સરેટીવ અને લીલા વર પદે ના
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy