SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ અહં મમત્વના સસ્કાયને ત્યાગ ( ૩૯ ) પણ સત્તાએ નિ સંગભાવનાથી નિ સંગ મને. આત્મજ્ઞાની કરોડો મનુષ્યેાના સમાગમમાં આવતાં છતા આત્માની નિ સગભાવનાથી નિસગ રહી શકે છે અને તેથી જગત્ની અશુભ અસર તેનાપર થતી નથી. શુભાશુભના મનની સાથે સંગ માનવાથી મનના ઉપર ઘણી અસર થાય છે અને તેથી મનુષ્ય જીવતા છતા પણ મૃતકના જેવા બની નિરાનન્દમય અની જાય છે. અગ્નિથી સર્વના નાશ થાય છે પણ જે અગ્નિના સમ્યગ્ ઉપયાગ કરી જાણે છે તે અગ્નિને સ્વાયત્ત કરી શકે છે અને તેનાથી નાશ પામતેા નથી, તહત્ વિશ્વ વર્તિ સર્વ વસ્તુના સંબધમા બાહ્યત આવવા છતા અન્તરથી નિ સ ગ રહેતાં બાહ્ય વસ્તુઓથી મન વગેરેને હાનિ કરી શકાતી નથી. જલમા અનેક મનુષ્ય ડુખી મરણુ પામે છે પરન્તુ જે જલના ઉપયોગ કરી જાણે છે અને જલને તાખામાં લઈ તેનાથી અનેક કાર્યોં કરી શકે છે તે કંઇ જલથી નષ્ટ થતા નથી; ઉલટુ આત્મપ્રગતિથી ઉચ્ચ અને છે સુખપ્રદ વાયુના ઉપયાગ કરીને તેને વાપરવાથી શરીરાદિકના નાશ થતે નથી પરન્તુ શરીરાદિના ઉપગ્રહ થાય છે. વાયુના સંગ થવા માત્રથી જો તેને ઉપચેગ કરી જાણવામા આવે છે તે શરીર્દિકને હાનિ પહેાચતી નથી તત્ અનેક બાહ્યપદાર્થો હોય તાપણુ તેથી આત્માને શુ? આકાશમા અનન્ત પાè ãા છતાં જેમ આકાશને કાઈ જાતની હાનિ પહોંચતી નથી તેમ આત્માની સાથે બાહ્યશરીરે અનેક પદાર્થાને સંબંધ થાય તાપણુ તે પેાતાના નથી એવા એક વાર નિશ્ચય થયા પશ્ચાત્ તે પદાર્થાંના ખાદ્યત· સંગ હોવા છતા આત્મા નિસગ રહે છે સ્થૂલભદ્ર મુનિવરે એક વાર નિશ્ચય કરી લીધે કે આત્માના શુદ્ધાનન્દ્રાદિક ગુણામા જ્ઞાનમસ્તીથી રમવુ એ બ્રહ્મચર્ય છે, પશ્ચાત્ તે કેશા વેશ્યાને ત્યા રહ્યા તે પણ અને અનેક પ્રકારની રસવતી જમ્યા છતા તેમને કોઇ પણ પ્રકારની મૈથુનેચ્છાની વૃત્તિ થઈ નહિ. જડપદાર્થાથી દૂર ભાગી ભાગીને કયા જઈ શકવામા આવશે ? જ્યા જવાનુ થશે ત્યા ખાદ્યપુર્વાંગલાના તે સંબધ થવાનેાજ-તેથી સ મ ધમા આવ્યા વિના તે છૂટા થવાના નથી. ખાદ્યપદાર્થાના સંબંધમાં રહ્યા તા ખાદ્યપદાર્થાંના સગથી આત્મામાં શુભાશુભભાવના પ્રકટે નહિ એવી નિસગઢશા પ્રાપ્ત કરવાની જરૂર છૅ. ખાદ્યજડ પદાર્થોં પાતાના આત્મા પર સામ્રાજ્ય ભાગવે તે અવમેધવુ કે નિસગતા પ્રાપ્ત થઈ નથી. ખાાજડપદાર્થાના સંબંધમા સગમા છતા પણ તેના પર આત્મા આધિપત્ય મેળવે તે નિ સ’ગતા પ્રાપ્ત થઇ એમ અવમેધવ માછગર ઇન્દ્રતળના પદાથે પર શુભાશુભભાવ અર્થાત્ હર્ષ શાક સુખદુ ખપ્રદ ભાવેશ ધારણ કરતા નથી તેથી તે ઇન્દ્ર જાળવડે આજીવિકા ચલાવે છે છતા ઇન્દ્રજાળી નિસંગ રી શકે છે. એકાન્તને ષટ્ ખંડનું રાજ્ય છતાં અન્તી તેમા રાગદ્વેષની વૃત્તિથી સબંધ નથી તે આહ્યસૂગ છના પણ નિ સંગ છે અને એક વિક્ષુક બાહ્યથી નગ્નાવસ્થામાં છના રાજ્ય પદિને શંક સર
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy