SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ UR કર્મયોગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવત હોય છે. (૨૧) કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ તે દુખપ્રદ સોગોનો નાશ કરવા પ્રતિ અલ્પષ અને મહાલાભદષ્ટિએ ખરા અંતકરણથી પ્રયત્ન કરી જોઈએ. આદેશીય રાજપૂતોની પેઠે કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ કર્તવ્યરક્ષેત્રમાં કેશરીયાં કરીને લડવું જોઈએ કે જેથી વિયશ્રીને આ ભવમાં વા પરભવમાં પણ પ્રાપ્ત કરી શકાય. આ સંબંધી નીચેના પદનું મનન કરવું જોઈએ. કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ પ્રારંભિત કાર્યપ્રવૃત્તિ ન ત્યાગઃ આ પાર કે પેલે પાર વિચારી કાર્યપ્રવૃત્તિમાં લાગ–પ્રારંભિત ૧ દુખ પડતા કાયર બનતાં, ના રહેતી નિજલાજ દેખે જૈનેએ નિજ ખોયું, દુખ કાતરથી ગજ–પ્રારંભિત. ૨ કરણઘેલ રઝ બલું, મળી નહીં કેઈ સહા. દુખસગો જે ન વિચારે, તેને તે એ ન્યાય—પ્રારંક્તિ. ૩ આકાશ તુટી પડે નિજ શિરપર, તે પણ લેશ ન ભાગ; ફરજ અદા કર શીર્વ પડેલી, સુખદુ સમયે જાગ–પ્રારંભિત. ૪ શક્તિ વિના ના વિશ્વ છવાતું, એ કુદરતને ન્યાય કર્તવ્ય કરતાં મરવું શુભ, શુરને એડ સુડાય–પ્રર ભિત. ૫ કરી કેશરીયાં કર કરવાનું, જેથી વિશ્વ છવાય, બુદ્ધિસાગર ધમૅપ્રવૃત્તિ, પ્રગતિ નિશ્ચય થાય—પ્રારંભિત ? મુખદુ ખપ્રદ સંગેને પૂર્ણ વિચાર કરીને કાર્યપ્રવૃત્તિ આદરીને પશ્ચાત્ દુખે પડતા ભી બની ભાગી જવાથી દેશ ધર્મ જાતિ અને કુલ લાજે છે અને જામા કાર્ય કરવાની અયોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરતા વિશો તે આવે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટી વિને સામા ઊભા રહેવું એજ શૂરનું લક્ષણ છે ગુડશે અને ત્યાગીઓ કેટી વિને સહન કરીને સર્વ વાર્પણ કરી કાર્યપ્રવૃત્તિથી પાછા ફરતા નથી ત્યારે દેશ કેમ સમાજ સંઘ અને ધર્મને ઉદ્ધાર થાય છે. પ્રત્યેક આત્નમાં વિશ્વનો ઉદ્ધાર કરવાની શક્તિ રહેલી છે, તેથી પ્રત્યેક આત્માએ áયકાને પ્રારબીને તેને સંપૂન કરવા પ્રયત્ન કરી જોઈએ છે ચેતન ! સારામાં સાર વલ્ય એ છે કે કેટી વિદને રહીને કાર્ય કર. તેથી પાછો ન હહ. અવતરણ–આદર્શ કમલેગી બને અન્ય લોકોને શુભકાર્યમાં પ્રવનાંવ , ૪
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy