SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૪ ) શ્રી કર્મચાગ ગ્ર–વિવેચન. થાય છે. સર્વ વિશ્વવર્તિજી તે હું એવી શુભવૃત્તિ વડે આત્મા સર્વત્ર શુભભાવમાં વ્યાપક થતા સાત્વિક ગુણી મહાપ્રભુ બની શકે છે. શુભમમત્વ અશુભ અહંભાવને ઉપર પ્રમાણે જે ખીલવીને કાર્યગી બને છે તે ધર્મસેવા કેમસેવા સાર્વજનિકહિત સેવા રાજ્યસેવા ક્ષાત્રકમસેવા વિદ્યાકર્મસેવા વિદ્યાવ્યાપાર હુન્નરકળા સેવા સેવા દેશસેવા સાધુસખ્તસેવા. પ્રભુસેવા, ગુરુસેવા, કુટુંબસેવા અને ગુરૂજનસેવા, વગેરે અનેક સેવાઓને આદરવાને શકિતમાનું થાય છે અને કર્મયોગી બનીને ગમે તેવા સંગમા ઊંચે ચડે છે, પરંતુ કર્મ. યોગથી ભ્રષ્ટ થઈ કદાપિ પાછળ પડતું નથી–પતિત થતું નથી. માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. વિનયવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પશુયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષભની સેવા કરવી તે વૃષભયજ્ઞ છે. ગાયનું સેવા દ્વારા ખાનાપાનાદિથી રક્ષણ કરવું તે જોય છે. અતિથિની સેવા કરવી તે અતિશયજ્ઞ છે. ગુરુની સેવા કરવી તે જુથg છે. સર્વ જીવોની રક્ષા કરવી તે નીવાશ જાણુ. દેશની તન મન ધન અને વાણુ વડે સેવા કરવી તે વેરાશ જાણવે. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અવધ. ક્ષત્રિની તેમની ઉચ્ચ દશા માટે તન મન અને ધનનું સ્વાર્પણ કરી સેવા કરવી તે ક્ષત્રિય પણ જાણ. બ્રાહ્મણોની વિદ્યાવડે ઉન્નતિ કરવા તન મન ધનાદિ અર્પણપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણ યજ્ઞ જાણવૈશ્યની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન મન ધનાદિ વડે સેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણુ. શોની જ્ઞાનાદિ ગુણો વડે ઉચ્ચ સ્થિતિ કરવા માટે તન મન અને ધનથી સેવા કરવી તે શુદ્ર યજ્ઞ જાણો. સાધુઓની તન મન અને ધનથી સેવા કરવી તે સાધુ યજ્ઞ અવળે . સાધવીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે વાળી ચા મોત્તર અવળે. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાએ મહાવીરસ્વામી જમ્યા ત્યારે અનેક ધર્મયરૂપ પ્રભુપૂજાઓ કરી હતી. વિદ્યાર્થિઓની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાથી યજ્ઞ જાણ. રોગીઓના રેગનાશાથે તેઓની સેવા કરવી તે રાગી યજ્ઞ જાણ. અને કન્યાઓ સ્ત્રીઓ વિધવાઓ અને અનાથા વગેરેની સેવા કરવી તે તે તે નામના ય જાણવા. શાહંભાવને જે પરિપૂર્ણ ખીલવીને સર્વ વિશ્વ-તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચક્રવર્તિ અને કર્મચાગી બનવાને અધિકારી બને છે. વ્યાઘ સિંહને સ્થાપત્યપર મમત્વ અહંભાવના છે તે તે અન્યના નાશ કરીને સ્થાપત્યનું ઉદર ભરશે પરંત સ્થાપત્યને નાશ કરશે નહિ. ઉલટું અહલા થી સ્વાપત્યને સ્વરૂપે દેખશે. કુર પ્રાણીઓને પણ અહેમમત્વભાવથી સ્વાપત્યનું ચારિત્ર ખીલે છે તે શુભારંભાવથી કુટુંબ મિત્ર દેશ પ્રાત ખંડ બ્રાહ્મણદિ ચાર વર્ણ અને ચાર ખંડના મનુષ્યો વગેરેને જે મનુષ્ય “હું છું” એવું માને છે તે તેઓને નાશ કરી શકશે નહિ પરંતુ તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમા દિપાલ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy