SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - ( ૩૦૨ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. UR તિ છે. તેના અભાવે પ્રત્યેક કાર્યને અંધકારમાં કરતાં અનેક દેશે ઉદુભવે એ સ્વાભાવિક છે. ઉપગથી પ્રત્યેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને આત્મા સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે. અએવ ૩યોત પ્રવર્તર એ મહાશિક્ષાને ક્ષણમાત્ર પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતા ન વિસરવી જોઈએ. પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તતાં સૂકમમા સૂક્ષમ ભૂલે જે થઈ જતી હોય તેની યાદી આવે છે અને પશ્ચાત્ તેઓને ટાળવાને પ્રયત્ન થાય છે. ઉપગવિનાને મનુષ્ય જાગતે છતે પણ ઉંઘતા છે અને ઉપગી મનુષ્ય ઊંઘતે છતે પણ જાગત છે એ વાક્યને ભાવાર્થ પરિપૂર્ણ અવધીને ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. મનુષ્ય! ગમે તે સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિ કરીને હારા આત્માની પ્રગતિ કરવા ? ઈચ્છતા હોય તે તુ ઉપગથી પ્રવર્ત. નીચે પ્રમાણેની શિક્ષાનો ઉપયોગ રાખ. પ્રારંભિત સ્વકાર્યોમાં વિનોના સમૂહો પ્રગટે તે પણ મૃત્યુલીતિને ત્યાગ કરીને પ્રયત્નથી સ્વકાર્યમાં પ્રવર્ત, કઈ પણ કાર્યપ્રવૃત્તિને આરંભ કરતાં વિનીઘ પ્રગટે છે. અનેક વિનેને સંહારી પ્રારંભિત કાર્યો કરવા પડે છે. અનેક વિનેને સમૂહ પ્રકટયા છતા પ્રારંભિત કાર્યોને માટે ત્યાગ ન કર; પરન્તુ કર્તવ્ય કાર્ય માટે રણક્ષેત્રમાં મૃત્યુભીતિને ત્યાગ કરી કેશરીયાં કરી પ્રવર્ત. એકાંતિ ઘણુવિદત્તાન. એ વાકયનું સ્મરણ કરીને કર્તવ્યસત્કાર્યોમાં વિદનોધ પ્રગટતાં ડરકુમીયાં બનીને કર્તવ્ય રણક્ષેત્રમાંથી પાવૈયાની પેઠે પાછા પગ ન ભર. જે મનુષ્ય પાવૈયાઓ જેવા હોય છે તેઓ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ પ્રારંભીને તેઓની સામા અન્ય મનુષ્ય થતા ભય પામી કંટાળીને તે તે પ્રવૃત્તિને ત્યાગ કરે છે તેથી પરિણામ અને એ આવે છે કે તેઓ જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓ વિનોઘ આવતા પાછા પડે છે. આવી તેમની પ્રવૃત્તિથી પરભવમાં પણ તેઓ ભીતિના સંસ્કારને વારસામાં લેતા જાય છે અને ત્યાં પણ તેવા પ્રકારની ભીરુદશાથી કર્તવ્ય સત્કાર્યપ્રવૃત્તિ આરંભીને ભાગંભાગા-નાસનાસા કરી દેડા કરે છે. પ્રારંભિતકાર્યો કરવા એ જ આત્મપ્રગતિનું પ્રવર્તન છે એ નિશ્ચય કરીને પ્રારંભિત સત્કાર્યપ્રવૃત્તિમા ઉપયોગથી કટિ વિને સહન કરીને પ્રવર્તવું. પ્રારંભિત સત્કાર્યોમા જેમ જેમ વિદને આવે છે તેમ તેમ પ્રારંભકને કાર્ય કરવાનું ઉત્તમ શિક્ષણ મળે છે એવું કર્મયોગીઓના જીવનચરિતે વાચી અવધવું. પ્રારંભિત સત્કાર્યોમાં વિનો પડે છે તેથી બીવું ? નહિ, ગભરાવું નહિ. હે ચેતન તત્સંબંધે વિશેષ શું કહેવું ? પ્રારંભિત સત્કાર્યોને મૃત્યુભીતિને ત્યાગ કરી કેટ વિઇને સામે ઉભે રહી કર. અવતરણ-સ્વાધિકારોગ્ય કર્તકાર્યમા આત્મશક્તિ જાણવાની સાથે પ્રત્યક્ષેત્રાદિકના, જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ થવાનું સાધવામાં આવે છે. — आत्मशक्तिं परिज्ञाय द्रव्यक्षेत्रादिकं तथा। सम्यग् व्यवस्थितिं कृत्वा कुरु वं कर्मयुक्तिभिः ॥ ४९ ॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy