SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ કમલેગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવત હોય છે. (૨૫) આવ્યું કે અન્ય પક્ષીઓને તેની દયા આવી અને તેઓ પણ સાગરને ઉલેચવા ચાવડે પ્રયત્ન કરવા લાગ્યાં. સર્વ પક્ષીઓએ સભા ભરીને તેમના કાર્યમાં સાહા આપવાને ગરુડને આમંત્રણ કર્યું, અને જે ગરુડ ન આવે તે પક્ષી સમાજની બહાર મુકવાને વિચાર કર્યો. ગરુડ પાસે મેકલેલા પંખીઓ ગયા અને તેઓએ ગરુડને સર્વ વૃત્તાત કહ્યું; તેથી ગરુડ પિતાના જાતિ બંધુઓને સાહા આપવા માટે શ્રી કૃષ્ણની પાસે રજા માગવા ગયો. શ્રી કૃષ્ણ જાણ્યું કે જે ગરુડ ત્યા રોકાશે તે મને અડચણ થશે; માટે તે કાર્ય ત્વરિત કરવા પોતે જાતે જવા વિચાર કર્યો અને કૃષ્ણ-ગરુડ બન્ને પક્ષી સમાજમાં દાખલ થયા, તેથી સમુદદેવતા ભય પામ્યા અને ટીટેડીનાં ઇડા પાછા આપ્યા. આ કલ્પિતવાતપરથી સાર લેવાનું એ છે કે ઉત્સાહપૂર્વક સત્કાર્યની પ્રવૃત્તિ પ્રારંભાય છે તે તેમાં વિજ્ય મળ્યા વિના રહેતું નથી. સત્કાર્યપ્રવૃત્તિમાં આનન્ટરસ રડનાર અને અભિનવજીવનમાં જેડનાર સત્કાર્યપ્રવૃત્તિમાં ખરેખર ઉત્સાહ એ અપૂર્વ શકિત છે. ઉત્સાહથી પરિપૂર્ણ હૃદય ભરી દઈને દેશસેવા જનસેવા વિદ્યાર્થી સેવા સાધુસેવા ધર્મસેવા ધામિકસાહિત્યસેવા વિદ્યાસેવા અને પરમાર્થ સેવા વગેરે જે જે સત્યવૃત્તિ આરંભવામાં આવે છે તેમાં રસપૂર્વક ભાગ લઈ શકાય છે અને તેવા પ્રસંગમા પ્રસન્નતાને એવી શકાય છે, અતએ ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે દેશના મનુષ્ય સર્વપ્રકારની સત્યવૃત્તિમાં ઉત્સાહ વડે પ્રસન્નતાને પ્રાપ્ત કરી પ્રવર્તે છે તેઓ આનન્દાસને પ્રાપ્ત કરી શકે છે. કેઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે સમયે ઉત્સાહપૂર્વક ચિત્તની પ્રસન્નતા સંરક્ષી કરવું. ન્હાનાં બાલે જેમ પ્રત્યેક પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવે છે તેમ પ્રત્યેક સત્કાર્યપ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવવી જોઈએ વચ્ચે સર્વ કર્તવ્ય કાર્યોમાં ફરજની દૃષ્ટિએ ઉત્સાહપૂર્વક પ્રવર્તવું જોઈએ. લઘુમાં લઘુકાર્ય કે જે જગની દૃષ્ટિએ તુચ્છસમ ભાસતું હેય તેમા પણ ઉત્સાહપૂર્ણ હૃદયથી પ્રવર્તવું જોઈએ. અનુત્સાહ અને અપ્રસન્નતા એ બે કાર્યપ્રવૃત્તિમાં વિશ્વ છે તેથી પ્રત્યેક મનુ અનુત્સાહ અને અપ્રસન્નતાને હુજારે ગાઉ દૂર રાખવી જોઈએ. આત્મજ્ઞાનીઓ શેક ઉદાસીનતા અને અનુત્સાહના એક સં૫માત્રને પણ પિશાચ સમાન ગણને તેઓને દૂર કરે છે અને ઉત્સાહપૂર્ણ હૃદયથી કાર્ય કરતાં કદાપિ હાર મળે છે તે પણ વિશેષ પ્રકારે કાર્ય કરવામાં ઉકત થાય છે અને ત્યાંથી હાર થઈ હોય છે ત્યાંથી અનેક ઉપાવડે આગળ પ્રગતિ કરે છે. કર્મચોગીઓ કે જેઓ આત્મજ્ઞાનપૂર્વક થયેલા છે તેઓની સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં ત્યારે દેખે ત્યારે ઉત્સાહ દેખાશે. તેઓ નાસીપાસ થશે તોપણ ઉત્સાહી થઈ સકાર્યપ્રવૃત્તિ કરશે. તેઓ પાજયના ગર્ભમાં પણ ઉત્સાહ વડે વિજ્ય દેખી પ્રવૃત્તિ કરીને સ્વાધિકારની આગળ રહેવી દશાને ગ્ર ઘવાને અધિકારી બની શકશે. નેપોલિયન બોનાપાર્ટ અને ર વિક્રમાદિત્યે જે જે યુદ્ધો ક્યાં તેમાં તેઓએ ઉત્સાહને પરિપૂર્ણ ગે હતે. કિાન-વ્યાપારી-સૈનિકે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy