SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - “R -------—------—વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ - - - - --- ( ર૬૭). સેવવી પડે છે. જે જે ધર્મપ્રવૃત્તિ સેવતાં અતિચારાદિ દે લાગ્યા હોય છે તેઓનું અંગ્ધ કરી ત્યાં પ્રતિક્રમણ કરવું પડે છે. ગૃહસ્થ લૌકિક કર્મપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ સેવંતાં જે જે દેશે કરે છે તેનું તેઓ પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણ કરીને તે તે દેને નિવારી શકે છે. અલ્પષ અને મહાલાભકારી એવી આવશ્યક ધર્મપ્રવૃત્તિને સેવવાથી આત્માની શક્તિને વિકસિત કરવામાં આવે છે. અને તેથી અન્ય મનુષ્યનું શ્રેય સાધી શકે છે એમ પરિપૂર્ણ અનુભવ કરવામાં આવશે તે પરિપૂર્ણ દઢનિશ્ચયતા ધર્મપ્રવૃત્તિ સેવી શકાશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો ગૃહસ્થદશામા દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદમાર્ગે સ્વલૌકિક કમદિકની સાથે સંબંધમાં રહ્યા છતાં અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને સેવી શકે છે. આપત્તિકાલમ તેઓ સ્વંસ્થિતિના અનુસાર ધર્મપ્રવૃત્તિને સેવી શકે છે અને આપત્તિકાલમા આપત્તિકાલીન ધર્મ પ્રવૃત્તિને માન આપવામા આવે છે તે વખતે જે ઉત્સર્ગમાર્ગની પ્રવૃત્તિ સેવવા પ્રયત્ન કરવામા આવે છે તે અસ્થાને અને અલ્પલાભ તથા મહાહાનિકર્તા સ્વપર માટે થાય છે એમ અવબોધવુ. મનુસ્મૃતિ વગેરે વેદાન્ત ધમનુયાયીઓના ગ્રન્થમા બ્રાહ્મણ ક્ષત્રિય વગેરેને આપત્તિકાલીનધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. ધર્મપ્રવૃત્તિ છે તે આચાર કિયારૂપ છે અને તે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ભિન્ન ભિન્માધિકારી જીવને ભિન્નભિપણે હેવાથી તેઓમાં ફેરફાર થાય એમા કંઈ આશ્ચર્ય નથી; તેમા અલ્પષ અને મહાલાભપ્રદ– ખરેખર વર્તમાનમાં અને ભવિષ્યમાં હોવું જોઈએ. બાહ્ય આજીવિકાદિ પ્રવૃત્તિઓથી અવિરૂદ્ધ અબાધક એવી ધર્મપ્રવૃત્તિને બ્રાહ્મણ ક્ષત્રિય વૈદિક ગૃહસ્થ મનુષ્ય સેવી શકે છે. તેથી તેઓ ગૃહસંસારમાં આજીવિકાદિ સાધનથી સંપન્ન રહીને જનસમાજ સંઘ અને દેશની પ્રગતિકારક ધર્મપ્રવૃત્તિને મન વાણી અને કાયાશૈકી સેવી શકે છે. પાઠશાળા બેડીંગો ગુરૂકુલે અને અનેક પ્રગતિકારક કેન્ફરન્સો વગે મા સંસારવ્યવહારમાં આજીવિકાંદિથી પ્રવૃત્તિયુક્ત રહીને ગૃહસ્થમનુષ્યો ભાગ લઈ શકે છે એમ અવધવું. ધર્મશાસ્ત્રસાહિત્યસંરક્ષક તથા વર્ધક ધર્મપ્રવૃત્તિ, સાધુ સાઠવી શ્રાવક અને શ્રાવિકા વર્ધક ધર્મ પ્રવૃત્તિ ધર્મપ્રભાવના પ્રવૃત્તિ જ્ઞાનાચારપ્રવૃત્તિ, દર્શનાચારધર્મપ્રવૃત્તિ, ચારિત્રધર્મપ્રવૃત્તિ, તધિર્મપ્રવૃત્તિ અને વીર્યધર્મપ્રવૃત્તિ, શાસ્ત્ર શ્રવણધર્મપ્રવૃતિ, ધર્મગ્રન્થાતેયાસંપ્રવૃત્તિ, ધર્મોત્સવપ્રવૃત્તિ, દેશવિરતિધર્મપ્રવૃત્તિ, સર્વવિરતિધર્મપ્રવૃત્તિ, ધર્મગ્રંથવાચનપ્રવૃત્તિ, દેવગુફસેવાભક્તપ્રવૃત્તિ, સાધમિકસેવાપ્રવૃતિ, સર્વજીવરક્ષાપ્રવૃત્તિ, દયાપ્રવૃત્તિ, દાન પ્રવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ, આપત્તિકાલ ધર્મપ્રવૃત્તિ વાદધર્મપ્રવૃતિ, ધર્મપ્રચારક પ્રવૃત્તિ, વિહાર ધર્મપ્રવૃત્તિ. આહારધર્મપ્રવૃત્તિ, પડાવશ્યક પ્રવૃત્તિ, દેવગુરૂદનપ્રવૃત્તિ, સ્થાવરતીર્થયાત્રાપ્રવૃત્તિ, જંગમતીર્થયાત્રાપ્રવૃત્તિ, ગુરૂયાત્રાપ્રવૃત્તિ, પુસ્તકપ્રચારકપ્રવૃત્તિ. યમપ્રવૃત્તિ, નિયમ પ્રવૃત્તિ.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy