________________
-
-
-
--
-
-
-
-
( १८०)
श्री भयो अथ-सपिवयन.
અને તેથી તેઓ જીવતાજાગતા ખરેખરા હોવાથી મેહથી મરેલા એવા અજ્ઞાનીજીને પ્રતિબંધ આપીને જીવતાજાગતા કરવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનિચેની શારીરિક ચેષ્ટાથી પરીક્ષા કરવી એ તે વ્યર્થ છે. તેઓના વિચારમા ભાવનાઓમાં અને તેઓના આન્તરિક ઉદ્ગારામાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શરીરના ધર્મો તે સર્વ મનુષ્યના સરખા હોય છે. આત્મામા પરમાત્મત્વ માનીને તેઓ આત્મામા એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓની શારીરિક પ્રવૃત્તિધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કતા તેઓની જુદી જ અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનિ જેમ કઈ શેલડીને રસ ચૂસીને કુચાઓને ફેંકી દે છે તેમ પડદર્શનકથિત ધર્મતને અનુભવીને અનેકાન્તદષ્ટિથી આપયોગી સારભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કુચાઓને ગુરુગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તે રહેતું નથી. સર્વ જી પર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે. અધ્યાત્મજ્ઞાનીઓને આત્મજ્ઞાનસંબંધી સમયપ્રાકૃતમાં નીચે પ્રમાણે કહ્યું છે. ' ,
सुद्धतु वियाणतो, सुद्धमेवप्पयं लहदि जीवो। आणतो दु असुद्धं, असुद्धमेवप्पयं लहदि ॥१७९ ॥ उवभोजमिदियेहिं, दवाण मचदणाण मिदराणं। जंकुणदि सम्मदिहि, तं सव्वं णिजरणिमित्तं ॥२०५॥ दवे उवभुजंते, णियमा जायदि सुह च दुक्खं च । तं सुख दुक्ख मुदिण्ण, वेददि अह णिजरं आदि ॥२०६ ॥ जह विसमुवभुजंता, विजा पुरिसा ण मरण मुवयंति ।। पोग्गलकम्मस्सुदयं, तह भुंजदि व वज्झदे णाणी ॥२०७॥ जइ मज पिवमाणो, अरदिभावण मजदि ण पुरिलो। दव्वुवभोगे अरदो, णाणी वि ण वज्झदि तहेव ॥२०८॥ सेवंतोवि ण सेवदि, असेवमाणो वि सेवगो कोवि । पगरेण चेठा कस्सवि, णय पायरणोति सो होदि ॥२०९ ॥ णाणी रागप्पजहो, सव्वदव्वेसु कम्म मज्झगदो। णो लिप्पदि कम्मरएण, दुकद्दममज्झे जहा कणयं ॥ २३२ ॥ भुंजतस्स वि दवे, सचित्ताचित्तमिस्सि ये विविहे। संखस्स सेदभावो, ण वि सक्कदि किण्हगो कादं ॥२३७ ॥ तह णाणिस्स दु विविहे, सचित्ताचित्तमिस्सिए दवे । भुजत्तस्स वि णाणं, ण वि सक्कदि रागदोणेदु ॥ २३८ ॥ जा संकप्प वियप्पो, ता कम्प्रं कुणइ असुह सुह जणकं । अप्पसरूवा रिद्धी, जाय ण हियए परिप्फुरद ॥२९४ ॥