SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. ( ૧૬૫) લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ. સામાન્ય વિચારમતભેદ અને કર્તવ્યમતભેદના કરા- ગ્રહથી જનસમાજસેવાઓમાં અનેક કદાગ્રહે પડી ગયા છે અને પ્રત્યેક ધર્મમાં પણ ક્રાગ્રહગે અનેક લઘુપળે પડી ગયા છે. સામાન્ય બાબતોના કદાગ્રહથી સમૂહીભૂત બલનું પૃથક્કરણ થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે પરસ્પર વિર્યશકિતનું સંઘર્ષણ થવાની સાથે લઘુ યાદવાસ્થળી પ્રારંભાય છે. માનદશાથી મનુષ્ય કદાગ્રહવશ થઈને આ વિશ્વમા જેવી રીતે સ્વફરજ ગુજારવાની છે તેવી રીતે સ્વફરજ ગુજારી શક્તા નથી. રાજપુતાનામાં અનેક રાજપુત રાજાઓએ પરસ્પર કદાગ્રહવશ થઈ સમૂહીભૂત તિની પૃથક્તા કરી અવનતિ માર્ગ પ્રતિ ગમન કર્યું તે કર્નલ ટેડના રાજપુતાના ઈતિહાસટેડ રાજસ્થાન)થી અવગત થઈ શકે છે. જૈનાચાર્યો દ્વાચાર્યો અને વેદધર્મ- કાચાર્યોએ પરસ્પર સામાન્ય ધર્મમત ભેદના દાગ્રહથી આર્યાવર્તની વનતિમાં એક દૃષ્ટિએ દેખીએ તો કંઈક વિચિત્ર! આત્મભાગ આપે છે. વચાની સામે વેદાન્તધર્માચાર્યોએ કદાગ્રહગે અનેક ધર્મયુદ્ધો ક્યાં છે અને તેથી સ્પર કદાગ્રહ કલહથી સંક્ષય પામેલાઓ પર મુસલમાને એ કદાગ્રહયોગે ધર્મવિય વવા સાતસે વર્ષ પર્યન્ત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુભ પરિણામ આવ્યું નહિ. યદ્રષ્ટિએ દેખીએ તો સ્વર્તવ્ય કરવાની ફરજને પ્રત્યેક મનુષ્ય અદા કરવી જોઈએ અન્યની બાબતમાં માથું મારીને કદાગ્રહ કરવો ન જોઈએ. પિતાના વિચારોને આચાર સંબંધી અન્યની સાથે કરાગ્રહ કરવાથી કંઈ વળતું નથી અને ઊલટું રનું વીર્ય નકામું સંક્ષયતાને પામે છે. અએવ કદાગ્રહ રહિત થઈ સવકાર્ય પ્રવૃત્તિ . . જેથી સ્વયરની પ્રગતિમા કઈ પણ જાતને વિરોધ ન આવે. જે મનુ કદાગ્રહી હોતા નથી તેઓ વિશ્વમા જ્યાં ત્યાં પ્રત્યેક બાબતમાં આગળ વધે છે અને તેથી તેઓ સત્ય સંપ અને ન્યાય એ ત્રણને વિશેષત પૂજનારા થાય છે. આર્યાવર્તમ મહાભારતના યુદ્ધારંભથી પ્રાયઃ કદાગ્રહનું પ્રાબલ્ય વધ્યું અને તેથી આર્યાવર્તવાસીઓની પડતી દશા કયા સુધી થઈ તે સર્વ યુરોના જાણવાની બહાર નથી આર્યાવર્તની ઉન્નતિમા કદાગ્રહ એક ધૂમકેતુના સમાન નડે છે. ધર્મોન્નતિમા પણ કદાગ્રહ એક મકેતુના સમાન નડે છે. કદાગ્રહને ત્યાગ કરવાથી સ્વકર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની રેગ્યતા પ્રાપ્ત થઈ શકે છે એવું જાણીને કદાગ્રહ રહિત દશાને પ્રાપ્ત કરવા માટે અને સ્વકાર્વપ્રવૃત્તિમા દઢ નિશ્ચયભાવ ધારણ કરવાને સદા પ્રયત્ન કરવો જોઈએ અને કદાગ્રહ રહિત થઈ પ્રત્યેક આવશ્યક કમી કરવું જોઈએ. કદાગ્રહવિહીનની પેઠે સાપેક્ષકાર્યબોધ જેને છે એ મનુષ્ય સ્વાધિકાર દિવ્યક્ષેત્રકાલભાવે જે જે કર્તવ્ય કાર્યો કે જે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાગું કરવા છે તેને કરી શકે છે. નિરપેક્ષ કાર્યબોધવાળે મનુષ્ય કાર્યપ્રવૃત્તિમા અનેક ઠેકો ખાઈ બેસે છે અને સાપેક્ષ કાર્યબાધવાળે મનુષ્ય વસ્તુત દાગ્રહ રહિત થઈને કાર્યપ્રવૃત્તિને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy