SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - સત્ય એજ ઉત્કૃષ્ટ ધર્મ ( ૧૬૩), ~~~~~ ~ ~~ ~ ~~ ગ્રહકારક પ્રગતિકારક અને આત્મસતિકારક ક્તવ્ય કાર્યોમાં નિષ્કામ ભાવ ધારીને પ્રવૃત્ત થાઓ. તમારા આત્માની ઉન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ થાય એવી તમારી પાસે ઘણી શક્તિ છે તેને તમે જાણે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જોડાઓ. વિશ્વવત મનુષ્ય!!! તમે કદાગ્રહથી સ્વકર્તવ્યકર્મને અનેક વિ ઉપસ્થિત ન કરે અને પરસપર ઉપગ્રહ કરવાના ન્યાયસૂત્રને માન આપી ઉદારહદયથી વિશ્વમાં વર્તે. વિશ્વમાંથી એક કદાગ્રહ ટળી જાય તે અનન્તગ વિશ્વોન્નતિમાં લાભ થાય અને વિશ્વમાથી સંકુચિત વિચારો અને આચારનો નાશ થાય તથા આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરી શકાય. આ વિશ્વમાં વસ્તુતઃ નિષ્કામપણે સ્વાધિકારકાર્ય પ્રવૃત્તિમાં જે કંઈ કદાગ્રહ થાય તો તેને ત્યાગ કરવો જોઈએ. વાઢા દિત ગ્રાહ્યમ્ બાલથી પણું હિત ગ્રહવું જોઈએ અને પક્ષપાત તથા કદાગ્રહને ત્યાગ કરીને સ્વતંત્ર પ્રવૃત્તિફરજમાં મગ્ન (મસ્ત) રહેવું જોઈએ. સ્વક્તવ્ય પ્રવૃત્તિમાં સુધારે વધારેએ હે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરેાધક ન હોય તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહને ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. કઈ પણ નિમિત્ત થતે કદાગ્રહ ખરેખર પ્રગતિમાર્ગ માં વ્યવહાર અને નિશ્ચયત કંટકરૂપ થાય છે. અજ્ઞાન અહંવૃત્તિ આદિથી કદાગ્રહબુદ્ધિ ઉદ્ભવે છે અને તેથી શુભ પ્રગતિકર્તવ્યોમાં હાનિ થાય છે. પ્રત્યેક ક્ષણે કર્મયોગીએ પિતાના આત્માને કોઈ પ્રકારના કદાગ્રહથી રહિત થવાને માટે પૂછવું જોઈએ અને જે જે બાબતેને કદાગ્રહ થતો હોય તેને ત્યાગ કરવો જોઈએ. દાગ્રહથી વૈર-વિરેાધ-કલેશયોગે તન મન ધનની શકિતયોને નકામા વ્યય થાય છે. સત્યાન્નતિ ઇ . સત્યથી ઉત્કૃષ્ટ કાઈ ધર્મ નથી. અનેક અપેક્ષાઓ અનેક આશથી સત્ય મહાસાગરનું એક બિન્દુ અવગત થાય છે. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે અમુક દૃષ્ટિથી જે સત્ય હોય તે તેનાથી વિરુદ્ધ દૃષ્ટિથી તપાસતા અસત્ય લાગે છે. અનેક દૃષ્ટિએ એક પદાર્થના ધર્મોનું સત્ય તપાસવામાં આવે તે પરસ્પર વિરેાધક દષ્ટિએ ભાસેલું અસત્ય પણ પરસ્પર સાપેક્ષા દણિયોએ સત્ય તરીકે સમજાય છે તથા તેમાં તરૂપે બેધને નિશ્ચય થાય છે ત્યારે સંકુચિત દષ્ટિબિન્દુ ટળીને તેને સ્થાને સાપેક્ષ દૃષ્ટિબેધને મહાસાગર થાય છે તેથી પૂર્વના કદાગ્રહિત નિર્ણયોને વિલય થઈ જાય છે અને સ્વાધિકાર સત્યકર્તવ્યપ્રવૃત્તિ પ્રયત્ન સેવી શકય છે. અમુક મનુષ્યની દ્રવ્ય ક્ષેત્રકાલભાવની સ્થિતિએ જે કંઈ સત્યકર્તવ્યપ્રવૃત્તિ જણાતી હોય છે તે અન્યના દષ્ટિબિન્દુથી તેના અધિકારે અસત્ય પ્રવૃત્તિ પ્રબોધાય છે તેથી સ્વકર્તવ્યપ્રવૃત્તિ માટે સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવે સ્વબુદ્ધિદ્વારા જે સત્ય ભાસે છે તેના આશ્રયની ઉપયોગિતા અંગીકાર કરવી જોઈએ સ્વાત્મક્તવ્ય કાર્યની પ્રવૃતિમાં અનેક નયોની અનેક દહિયેથી સાપેક્ષ સત્ય પ્રબોધાતા સ્વાધિકાર નિશ્ચયતાધી પ્રવૃત્તિ કરાય છે અને દાગ્રહને વિલય કરી શકાય છે. કાર્યપ્રવૃત્તિના સાપેક્ષ સવિચાથી કદાગ્રહ રહિત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy