SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ -- ----- આસક્ત અને અનાસક્તને તફાવત શું? ( ૧૪૯) કાર્ય ફરજોશુટી) માં અધિકારી થતો જઈશ અને અપ્રમત્તલાવે નામરૂપ નિમિત્તે ઉભવતી અહંતાદિકવૃત્તિયોમાં ફસાઈ શકીશ નહિ એમ નિશ્ચયતઃ દુદયમાં અવધારી જે મનુષ્ય શુકજ્ઞાની નથી હોતું અને શુક્રવૃત્તિવાળ નથી હોતે તે ઉપર્યુક્ત અનાસક્તભાવના મહત્વને અવબોધી શકે છે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનાસક્તભાવની વૃદ્ધિ કરવાને ઉત્સાહ ધારી શકે છે. કર્તવ્ય કાર્યથી રણક્ષેત્રમાંથી પાછા ન ફરવું અને અનાસક્તિને પ્રતિક્ષણ ખીલવવી એજ વાસ્તવિક કર્મયોગિની અધિકારિતાનું આતરિકર્તવ્ય છે. જે કર્મયોગી પિતાનું મન પરમાત્માને સમર્પે છે અને પરમાત્માની પાસે મન રાખીને વિશ્વમાં તાધિકારે કર્તવ્ય સર્વ કાર્ય કરે છે તે જ પ્રભુને લકત છે અને તેજ વર્ત– વ્યકાર્યોના અણુઅણુમાં ભાવનદષ્ટિએ પરમાત્માને ભાવી શકે છે તેથી તે ગમે તેવા ધૂલીપ્રક્ષાલન જેવા કાર્યમાં પણ કર્મચગીની ફરજને અદા કરતો તો આનન્દી રહે છે. અનાસકત મનુષ્ય કેઈ પણ મનુષ્યની લાંચરુશવત ગ્રહી શકતો નથી અને વક્તવ્યસબિન્દુની ચારે તરફ તેને સુવર્ણરાશિ દેખાય છે તે પણ સ્વીકાર્ય પ્રવૃત્તિની જ આગળ તેને તે નાકના મેલ સમાન લાસે છે તેથી પ્રામાણ્ય પરિહરી કદાપિ અપ્રમાણિક બની શકતો નથી. અનાસક્તમનુષ્ય આસક્તિરૂપ તમના અભાવે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસત્ય તરીકે અવલકવા સમર્થ થાય છે અને તે ગમે તેવી લાલના પ્રસંગે પણ સ્વાસ્વાતંત્ર્યકર્તવ્યપ્રવૃત્તિને ત્યાગ કરીને પરતંત્ર બનીને અન્યની હાજીમાં હા અને નાઇમાં ના ભેળવતું નથી. અનાસક્તમનુષ્ય શુષ્ક મૃત્તિકાના ગોળા જેવો છે અને આસક્ત મનુષ્ય લીલી મૃત્તિકાના ગોળા જે છે. લીલી મૃરિકાના ગેળાને ભીંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભીંત પર ચેટી જાય છે અને સુકી મૃત્તિકાના ગેળાને જીત સાથે અફળાવવા આવે તે તે ભીંતની સાથે ચુંટતો નથી તઢત આસકતમનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પદાર્થના સંબંધમાં આવતાં અનરથી તે બંધાય છે અને અનાસક્ત મનુષ્ય સ્વાધિકાર કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થોના સંબંધમાં શરીરાદિયોગે આવે છે પરન્તુ અન્તરમાં તેને આસક્તિ ન હોવાથી અત્તરથી કેઈની સાથે બંધાતું નથી. અતએપ સ્વાધિકાર ર્તવ્ય કાર્યમાં અનાસક્ત મનુષ્યની ચેચતા સિદ્ધ કરે છે. આસકિત ભાવને ત્યાગ કરીને મનુષ્ય અનાસકત બની સ્વાધિકાર સર્વ કાર્યોને કરવાં જોઈએ. કેટલાક મનુષ્યો તર્ક કરે છે કે યદિ અનાસતિ થઈ તે પશ્ચાત્ સાંસારિક વા ધાર્મિક કાર્યો કરવાની શી જરૂર છે? જે જે બાબતની આસકિત હોય છે તે તે બાબતના કને કરવો પડે છે અને ત્યારે અનાસક્તિ થાય છે ત્યારે તે કાર્ય કરવાની ઇચ્છા થતી નથી એટલે તેની પ્રવૃત્તિ થઈ શક્તી નથી. આ તકના સમાધાનમાં કહેવાનું કે જે જે કાર્યોની જરૂર છે તે અને તે સ્વાશ્રમ અવસ્થા આદિ સ્થિતિએ કરવા માટે કર્નલ તરીકે સિદ્ધ કરે છે, તે તે પદાર્થોની ઈચ્છા ન થાય તે પ સ્વાધિક નિમણુ થએલી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy