SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ . કાર્યમા વ્યવસ્થાથી જ સફળતા. (૧૩પ ) વિના કાર્ય કરવા તત્પર થઈ જાય છે પરંતુ અને તેઓ હાર પામે છે. કાર્ય વ્યવસ્થાના કમને બોધ પ્રાપ્ત કરવાની અત્યંત આવશ્યકતા છે. કાર્યવ્યવસ્થામ બોધ પ્રાપ્ત કરવાથી આ વિશ્વમા સ્વાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય છે તેમા બહુ સુગમતા પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્યદેશના લેકે કાર્યવ્યવસ્થાક્રમ બધ પ્રાપ્ત કરીને અનેક કાર્યોને વખતસર કરવાના અભ્યાસવડે અલ્પકાળમાં સિદ્ધ કરી શકે છે. પિતાની ફરજરૂપ ધર્મ અને અન્યની ફરજરૂપ ધર્મના પ્રકાશમાટે વ્યવસ્થાક્રમ બોધપૂર્વક જેની પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય આ વિશ્વમા પિરા રાતાં વિખૂથ, ઈત્યાદિ ભાવાર્થને ધારક બને છે. સર્વ કાર્યો વ્યવસ્થા અને કમપૂર્વક કરવાને વ્યવસ્થા અને કમબેધની અત્યંત જરૂર છે. વ્યવસ્થા બોધ અને કમબેધથી વાસ્તવિક કાર્યક્ષેત્રમાં મનુષ્ય મહાકર્મધની પદવી પ્રાપ્ત કરીને અનેક વિજયેને પ્રાપ્ત કરી શકે છે. જે દેશના અને જે કાલના મનુષ્ય વ્યવસ્થા બોધ અને કમબધપૂર્વક સ્વાધિકારે સર્વ કાર્યોમા પ્રવૃત્તિ કરે છે તે દેશના અને તે કાલના મનુષ્યો વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં સર્વ દેશીય મનુષ્યો કે જેઓ અવ્યવસ્થાથી કાર્ય પ્રવૃત્તિ સેવે છે તેના કરતા આગળ વહે છે કાર્ય કરવાની વ્યવસ્થાની બુદ્ધિ પ્રાપ્ત કરવાથી જે કાર્યો પ્રથમ ચિરકાલે અને અત્યંત પ્રયત્નથી સાધ્ય થાય છે તેજ કાર્યો પશ્ચાત અલ્પકલમા અલ્પ પ્રયત્નથી સિદ્ધ થાય છે. જ્ઞાનીઓને પ્રથમ એ નિયમ હોય છે કે સ્વાન્યધર્મપ્રકાશાથે વ્યવસ્થામબોધપૂર્વક તેઓ સ્વાધિકાર સર્વ કાર્યોમા પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગમાં આવનારી અનેક વિપત્તિમાથી પસાર થાય છે, મનુબે કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની પૂર્વે કાર્ય કરવાની અનુક્રમ વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થાબધ અને કાર્ય પ્રવૃત્તિ ક્રમબોધને પ્રાપ્ત કરવા જોઈએ કઈ પણ કાર્ય કરતા પૂર્વે કાર્યવ્યવસ્થા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે જેની કાર્યવ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તે કર્મચાગી હોય તે પણ તે અત્યન્ત પ્રયત્ન અલ્પફલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્ય વ્યવસ્થા કરવાને બંધ પ્રાપ્ત થએલ હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દે પ્રગટાવી શકો નથી અને તે કાર્ય વ્યવસ્થા બેધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બિસ્માર્ક, નેપલીયન બોનાપાર્ટ, શીંગ્ટન, બેન્જામીન કાલીન, ગ્લાસ્ટન, હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બંધ અને ઉત્તમ પ્રકારે ક્રેમપૂર્વક કાર્ય કરવાને બંધ હતું તેથી તેઓ અને ઇતિહાસના પાને સુવર્ણકારે અમર થયા છે. ગમે તે જાતની કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થા બોધ અને કમબોધની તે અત્યંત જરૂર છે એમ કશ્યા વિના ચાલી શકે તેમ નથી વ્યવસ્થા બંધ અને મધમાં જેટલી ન્યૂનતા તેટલીજ કાર્ય કરવામાં અપૂર્ણતા અવબોધવી. જે જે કાર્ય કરવામા આવે તે તે કાર્ય કરવાની કેવી વ્યવસ્થા કરવાની છે તેને પ્રથમ નિર્ણય કરવો જોઈએ તેમજ જે કાર્ય કરવામાં આવે તેમા કેવા કાર્યક્રમની જરૂર છે? તેને પ્રથમ નિર્ણય લેવો જોઈએ.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy