SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ 瓿 વિવેકનું મહત્ત્વ. ( ૧૧૭ ) અને સ્વનું રક્ષણુ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિયાને વીરપુરુષ સેવી શકે છે. ધર્મની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધર્મીઓથી ધર્મનું રક્ષણ કરવું, નાસ્તિકાના વિચારા સામે ધર્મની રક્ષા કરવી અને સ્વશુરુઆદિની સેવાભક્તિ કરવી ઇત્યાદિ ધર્મક પ્રવૃત્તિમા વીરતાવિના કંઇપણ શ્રેય-પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિર્વીય મનુષ્ય સંસારમા અને ધર્માંમાં કંઇપણ ઉત્તમ કાર્યપ્રવૃત્તિને સેવવા સમર્થ થઈ શક્તા નથી, નિર્વીયમનુષ્યની મૈત્રીથી કોઈનું કલ્યાણ થઈ શકતું નથી; ઊલટું પ્રાણને નાશ થવાને સમય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યમા વીરતા છે તે શક્તિયેા કારવીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક વિશ્વસતાષીએ સામે ઊભા રહી સ્વકાર્યપ્રવૃત્તિનું સંરક્ષણ કરે છે અને તે કતૅવ્યકપ્રવૃત્તિક્ષેત્રમા ઊભેા રહી અનેક તાપા સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવર્તના વીરમનુષ્યાના ચરિત્ર અવલેાકવાથી સ્પષ્ટ આપ થાય છે કે તેઓએ જે જે કાર્યાં કર્યાં. છે તે સર્વે વીરતાથી કર્યાં છે. પાશ્ચાત્ય દેશના ઇતિહાસે અવલેાકશે તે તે તે દેશની ઉન્નતિમાં વીરમનુષ્યની વીરતા જ કારણભૂત સમજાય છે. કોઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવલાશે તે તેમા વીરતા તેા તેના સર્વ ગુણ્ણાના શીષે વિરાજમાન થએલી દેખાશે. કન્યક પ્રવૃત્તિમા જે વીર છે તે ચેાગ્ય અધિકારી છે એમ અનેક દૃષ્ટાન્તા અને સિદ્ધાંતાથી સિદ્ધ થાય છે. અતએવ કર્તવ્યકમ પ્રવૃત્તિમાં વીરતાયુક્ત વીરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ધૈર્ય અને વીરતાળુણની સાથે વિવેકગુણની કત યંક પ્રવૃત્તિમા અત્યંત જરૂર છે. કન્યકમ પ્રવૃત્તિમાં વિવેકવિના એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમનિધિ છે ધૈર્ય વીરતા આદિ અનેક ગુણાવડે મનુષ્ય, કન્યક પ્રવૃત્તિ કરે તાપણુ લઘુ વિનાનું જેવું ભાજન, નાસિકા વિનાનું મુખ અને વાસ વિનાનું જેવુ પુષ્પ તેવી વિવેક વિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેક વિના વિશ્વમા કાઈપણ કાર્ય કરવામા આવે તાપણુ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કર્મપ્રવૃત્તિ થાય છે તે વિશ્વમા સફલ અને ઉપયાગી બની શકે છે. વિવેક વિનાની સર્વ કાર્યપ્રવૃત્તિયે ખરેખર મયૂરપૃષ્ઠભાગવત્ ાભા પામી શકે છે. વિવેકવિનાના મનુષ્ય પશુ સમાન ગણાય છે અને તે વિશ્વમા શૈભી શકતા નથી તેા તેની લૌકિકકાર્ય પ્રવૃત્તિયા અને લેાકેાત્તર કાર્યપ્રવૃત્તિયે કેવી રીતે શોભાને પામે વારુ શ્ અલબત્ત, ન પામી શકે જે મનુષ્યમા વિવેક પ્રાપ્ત થયેા હાય છે તે આત્મન્નતિના શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતા નથી આ વિશ્વમાં સૂક્ષ્મનિીક્ષણ કરી વિલેાકવામા આવશે તે આત્મોન્નતિનું મૂળ વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી દુઃખસાગરને પાર પામવા માટે વિવેક એ મેટી સ્ટીમર છે આ વિશ્વમા સત્ય સુખના માર્ગમા વિહરતા વિવેક એ મહાલાઇટની ગરજ સારે છે. વિવેકપૂર્વક જે જે કાર્ય પ્રવૃત્તિયેા કરાય છે તેમા અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતા આત્માન્નતિક્રમમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કર્તવ્યની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy