SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨ ) ^^www SONING, Theory Mate ગુર્જરદેશનૃપત્તિ પ્રખ્યાતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી હેમચંદ્રપ્રભુએ સ્થિરાશયી બની કુમારપાલને જૈન અનાન્યેા હતેા. જેના આશા ઉચ્ચ અને સ્થિર છે તેની વચન અને કાયાની પ્રવૃત્તિ પણ ઉચ્ચ અને સ્થિર થાય છે. અમુક જ્ઞાની મનુષ્ય સ્વકર્તવ્યકાર્ય માં વિજયશ્રી પ્રાપ્ત કરશે વા નહિ કરે ? તે પ્રશ્નના ઉત્તર સ્થિશાયેાના જ્ઞાનથી આપી શકાય છે; જેના આશયે ક્ષણે ક્ષણે બદલાતા હૈાય તે મનુષ્ય ગમે તેવા જ્ઞાની હોય તથાપિ તે વિશ્વમા કાઈ કાર્યમા વિજય પ્રાપ્ત કરી શકતે નથી. તઅવ સ્વાધિકારે કન્યાવશ્યક કાર્યાંને કરવામા સ્થિરાશયની અત્યંત આવશ્યકતા છે એમ પ્રત્યેક મનુષ્યે નિશ્ચય કરીને સ્થિરાશયી બનવું જોઈએ. જ્ઞાન અને ચિત્રાશય એ ભેગુણુવર્ક મનુષ્ય યુક્ત હોય છે તે પણ તેને અન્યગુણાની કર્મપ્રવૃત્તિની જરૂર પડે છે. જ્ઞાની અને વિરારાથી મનુષ્ય દિશાન્ત હાય છે તે જ તે કાર્યની સિદ્ધિમાં આગળ વધી શકે છે, જ્ઞાન હોય અને સ્થિરાશય હાય તા પણ ક્રોધાદિકને ઉપશમાવીને શાન્તિ પ્રાપ્ત કર્યાં વિના પ્રત્યેક કર્મ કરતાં અનેક પ્રતિકૂળ મનુષ્યાના પ્રસંગે કાર્યના વિજયરંગમાં ભંગ પડવાના સુભવ ઉઠે છે. ક્રોધાદિક કષાયાને શાન્ત કર્યા વિના જે કાર્યને જ્ઞાન તથા સ્થાશયપૂર્વક સિદ્ધ કરવા ધાર્યું હોય છે તેમા અનેક વિધ્ન ઉપસ્થિત થાય છે. શાન્ત મનુષ્ય પેાતાની મન વાણી અને કાયાની ચેષ્ટાપર કાબૂ મેળવી શાન્તિપૂર્વક પ્રત્યેક કાર્યને પાર પાડવામાં વિજયશાલી અને છે, અશાન્તિપ્રારભિત કાર્યોંમા ક્રોધાદિકોષે અનેક શત્રુઓ પ્રગટાવી શકાય છે અને શાન્તિપૂર્વક કાર્યાં કરવાની ટેવથી શત્રુઓને પણ મિત્રા બનાવીને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. ક્રોધાદિકની તીવ્ર લાગણીઓને શાન્ત કર્યા વિના મગજની સમતાલતા સાચવી શકાતી નથી અને મગજની સમતાલતા રાખ્યા વિના સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિષમસ ચેાગાને જીતી શકાતા નથી. આત્મખલને ફ઼ાવ્યા વિના શાન્તિપૂર્વક કાર્ય કરવાની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી, અતએવ આત્મખલ ફારવીને પ્રત્યેક કાર્યને શાન્તિપૂર્વક કરવાથી તે કાર્ય રિત સિદ્ધ થાય છે શાન્ત મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયોગી બને છે અને તે આત્માપર આવતા આવાને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિમા વિજયવરમાલને પ્રાપ્ત કરે છે, અતએવ શાન્ત એ વિશેષણુ ઉપયેાગી તરીકે અવમેધવું. જે મનુષ્યાએ ભૂતકાળમા આ વિશ્વમાં અપૂર્વ મહાર્યાં કર્યાં હતાં તે અત્યંત શાન્ત હતા. ભીષ્મપિતામહ અને અર્જુન વગેરે કયેાગીઓ સ્વકાર્યપ્રવૃત્તિમા મન વચન અને કાયાથી શાન્તિનુ સેવન કરતા હતા. નેપાલીયન એનાપાટ વગેરે ક્ષાત્રવીરકમચાગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાન્તિપૂર્વક કાર્ય કરતા હતા અને તેથી તે ખારીક મામલામા પણ અનેક પ્રાસંગિક યુક્તિપ્રયુક્તિયાને શેાધી કહાડતા હતા. શાન્તતાના મળે ખાહ્ય પ્રસ ંગેાની મન પર અસર ન થવા દેવાથી અને ક્રોધાદિક કષાયેાની મન પર અસર ન થવા દેવાથી કાર્યસિદ્ધિ કરી સકાય છે. શાન્તપણાથી જે જે કાર્ય કરવામા આવે છે શ્રી ક્રયોગ પ્રથ-વિવેચન. wwwww Warsaw forewwwwwNWANI Hondta, & 10-20% '
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy