________________
弱
છ પ્રકારનાં આવશ્યક કર્યાં.
( ૭૩ )
ધર્મકાર્ય ફરજ અદા કરવાની સાથે આત્મવિશુદ્ધિમાં સમભાવે ઉચ્ચ પ્રગતિ થયા કરે. ત્યાગીએ ત્યાગધ સ્વાધિકારે શ્રુતમ અને ચારિત્રધર્મ આદિ અનેક ધાર્મિક આવશ્યક કાર્યાંને વ્યવસ્થા અને અનુક્રમપૂર્વક નિયમસર કરવાં જોઇએ. વસ્તુત આત્માને સર્વ કન્યકર્માંના સાક્ષીભૂત રાખીને તથા રાગદ્વેષ એ બેમાથી કોઈમા ન લેપાવા દેતાં નિલે પપણાએ કરવાં જોઇએ. પેાતાના અનેક નામામા અને શરીર્દિ આકૃતિયાના મેહમાં કદાપિ ન મુંઝાતાં ધમકાર્ડ્ઝમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં નામ તેના નાશ છે. કોઈપણ તીર્થંકરાદિ વ્યક્તિનું અનાદિથી તે અનન્તકાલ પર્યન્ત નામ રહેવાનું નથી. સાગરમા ઉઠતા તરંગાની પેઠે આ વિશ્વમાં જે જે નામેા પડે છે તે પણ સદા રહેતાં નથી. અમુક આત્માનાં અનાદ્ઘિકાલથી સસારમા પરિભ્રમતાં શરીરયેાગે અનેક નામા પડ્યા પણ તેમાંનુ એકે નામ તથા રૂપ આ ભવમા કાયમ રહ્યું દેખાતું નથી તે આ ભવમાં જે નામ પાડવામા આવ્યું છે અને જે નામે સ્વય આળખાય છે તે નામ તથા શરીરાકૃતિરૂપે સદાને માટે ભવિષ્યમા નહિ રહે એ નિશ્ચય છે અત એવ ત્યાગીઓએ નામરૂપમા ન મુંઝાતાં સ્વકર્તવ્યધર્મક ફરજને અદા કરવી જોઇએ. યાવત્ નામરૂપમા મનુષ્યાની મતિ મુંઝાય છે તાવત્ નિષ્કામભાવે સ્વક વ્યકર્મ કરવાની ચાગ્યતાની સિદ્ધિ થઈ નથી એમ અવમેધવું. નામરૂપની અહંમમતાની વૃત્તિ જ્યારે ટળે છે ત્યારે સ્વચેાગ્ય કન્યકર્માની વાસ્તવિક અધિકારિતા પ્રાપ્ત થાય છે અને એ વાસ્તવિક નિષ્કામકર્તવ્યતાની અધિકારિતા પ્રાપ્ત થયા પશ્ચાત્ કર્મચાગી થઈ શકાય છે. કચેાગીની ન્ય ફરજ અદા કર્યા વિના જ્ઞાનયેાગની પરિપકવ દશા પ્રાપ્ત થઈ એમ કથી શકાતું નથી. સર્વજ્ઞ થએલ તીર્થંકરાને પણ ત્રયાદશગુણસ્થાનકની સ્થિતિપર્યંત ઉપદેશ દાન-વિહાર–આહારગ્રહણુ અને સંઘસ્થાપનાદિ કાર્ય ક્રોને અદા કરવી પડે છે તે અન્ય સામાન્યાધિકારવ'તમનુષ્ય માટે તે શું કહેવું ? નામ અને શરીરરૂપથી ભિન્ન સ્વાત્માને ભિન્ન પ્રખાધી કચેાગી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ આત્માને સિદ્ધ સમાન ભાવવે. શરીર મન અને વાણી એ આત્મપ્રગતિક વ્યકમમાં માટે ઉપયેગી સાધન છે પૉંચેન્દ્રિયા પણ કર્તવ્ય સ્વક્જ ચેોગ્યકર્માં માટે સાધનભૂત છે. પચેન્દ્રિયથી આત્માની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી એજ વાસ્તવિક મારા અધિકાર છે,-દ્રવ્યક્ષેત્રકાલભાવે આત્મપ્રગતિકારક જે જે સાનુકૂલ સંચાગા પ્રાપ્ત થયા છે તેને અ ગીકાર કરવાની જરૂર છે અને જે જે સર્ચંગા પ્રાપ્ત થયા છે તેમાથી વિજ્ઞજયપૂર્વક પસાર થઈને પ્રતિકૂલ આવશ્યક ધર્મકર્મો કરતા કરતાં તટસ્થતા અને સાક્ષીભાવના ઉપયેાગને ક્ષણ માત્ર પણ ન વિસારવા જોઇએ, એવા ક્ષણે ક્ષણે ઉપયાગ કરવા જોઇએ. સયોને ધર્મ: એ વાક્યને ક્ષણે ક્ષણે સ્મરીને કન્ય ધર્મકર્માંમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પેાતાનામા શે