________________
( ૧૮ )
શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન.
વિના રજોગુણુ અને તમેગુણવૃત્તિને નાશ કરી શકાતા નથી; અતએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિયાને દિવસમા અને રાત્રિમા આચરવી જોઇએ, વિશ્વમાં પ્રવતતાં સ્વપરમાન્યતાનાં અનેક શાસ્ત્રો-વર્તમાન જમાના-ગીતાર્થાના અનુભવ–વર્તમાન સમયમા અને ભવિષ્યમાં સાવની અસ્તિતાસ રક્ષક હેતુઓનુ જ્ઞાન—ચારિત્ર પાલવાને વમાન સચાગાના અનુભવ અને સ્વાનુભવ ઇત્યાદિ સર્વને પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુએ. ધર્મ સંરક્ષક ઉત્સગ અને અપવાદમાગે વમાનમા વિસસ ખંધી અને રાત્રિસંબંધી જે જે ધર્માં કરવા ઘટે તે કરવાં જોઈએ અને જમાનાની પાછળ ન પડવું જોઈએ. વર્તમાનકાલમાં વિદ્યમાન સ ́ઘયણ–શરીરખળ લોકોની સ્થિતિ-ધર્મમાર્ગ વહેવાની સ્થિતિલેાકાની ત્યાગી પ્રતિ પ્રગટતી ભાવના—વત માનમાં ધર્મ પ્રચારક સાનુકૂલ અને પ્રતિકૂલ સચગાવતમાન ધાર્મિક પ્રવૃત્તિયેમા સુધારા વધારવાની આવશ્યકતા–સાધુવની અસ્તિતા સંરક્ષાય એવા ઉપાયે અને ધર્મની સર્વત્ર વિશ્વમા પ્રત્યેક મનુષ્યને આવશ્યકતા. અવઆધાય ઇત્યાદિ ખાખતાનુ જ્ઞાન કરીને ઉદાર ષ્ટિએ ત્યાગીઓએ દૈનિક અને રાત્રિક કન્ય ધર્મ કાર્યોને વ્યવસ્થાપૂર્વક સાનુકૂલમળ મેળવી પ્રતિપક્ષીયખલના સંઘાતપૂર્વક આદરવા જોઇએ, ધર્મનાં મૂલતત્ત્વો કાયમ રહે છે પરન્તુ મૂલવતાની સરક્ષાકારક દૈનિક રાત્રિક ઉત્તર ધર્મપ્રવૃત્તિયામા જમાનાને અનુસરી ફેરફાર થાય છે એવું લક્ષ્યમાં રાખી સરક્ષક અને પ્રગતિકર દૃષ્ટિએ સાધુઓએ ધર્મપ્રવૃત્તિયાને આદરવી જોઈએ. આવશ્યક ધર્મની જે પ્રવૃત્તિયા હાય તેની પ્રસંગ પામી વિશેષત· પ્રવૃત્તિ કરવી જોઇએ.
www
અવતરણ—લકાત્તર ધર્માવશ્યક કર્મની કરણીયતા દર્શાવવામાં આવે છે. છ પ્રકારનાં આવશ્યક કર્મી
જોજ.
धर्मावश्यक योगेन नाशः स्यात् कृतकर्मणः । अधिकारः क्रियायां ते फलेच्छात्यागपूर्वकम् ॥ १८ ॥ प्रीतिभक्तिप्रवेगेन- धर्मावश्यककर्मसु । यतितव्यं गृहस्थैश्च साधुभिः साध्यदृष्टितः ॥ १९ ॥
सत्त्वरजस्तमोबुद्धया-धर्मानुष्ठान कारकाः । गृहस्थाः साधवश्चोर्व्या वर्तन्ते भिन्नवृत्तिकाः ॥ २० ॥
**
E