SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- -- - -- - - -- --- - - - --- - - - - - - - - - - - (૬૦) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. રના દુખ સંકલ્પ ધારણ કરીને પિલિક સુખના સ્વાર્થે પરમાર્થ બાબતથી દૂર રહે છે. નિષ્કામ ભાવે સ્વફરજ માનીને કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ તે તેના મનમાં ઝેરના જેવી લાગે છે. તેના હૃદયમાં વિષયસુખનું દયેય બની રહે છે. હિંસાના-અસત્યના વિશ્વાસઘાતનાઅપ્રમાણિકતાના-સ્તેયભાવનાના અને વૈરવિરોધના પરિણામથી તેનું હૃદય કલેડાના જેવું કાળું હોય છે તેથી જ સ્રાનુણાનારા દુર્ગતિને પ્રાપ્ત કરે છે તથા ધાર્મિક ક્ષિાઓના વાસ્તવિક ફલને હારી જાય છે અતએ જાનુનના કુવિચારોને ત્યાગ કરવો જોઈએ. વિકાનુણા-અબ્ધsmગુખાન અને કારનુદાનથી આત્માની લૌકિક પ્રગતિકારક વ્યવહારદષ્ટિએ તથા લેકેત્તર પ્રગતિકારક વ્યવહાર દૃષ્ટિએ અને નૈઋયિક દૃષ્ટિએ એ ત્રણ અનુકાનેથી વાસ્તવિક ઉચ્ચતા ન થવાથી એ ત્રણ અનુષાના પરિણામને ત્યાગ કરવાની જરૂર છે. ઉપર્યુક્ત ત્રણ અનુકાનેથી આત્માના સગુણેને લાભ થતો નથી, અતએવ એ ત્રણ અનુષ્કાને ત્યાગ કરવો જોઈએ અને તહેતુ તથા અમૃતાનુષ્ઠાન આદરવું જોઈએ. જે ક્રિયાનું જેવું સમ્યક સ્વરૂપ છે તેવું અવબોધવામાં આવે અને તે કિયા કરવાના જે જે ઉત્સર્ગ અને અપવાદ માર્ગે જે જે હેતુઓ હેય તે તે હૃદયમાં પરિપૂર્ણ રીત્યા સમજવામાં આવે, ધાર્મિક ક્રિયાઓનું દ્રવ્યક્ષેત્રકાલભાવ અને અધિકારથી યહેય અને આદયત્વ અવધવામાં આવે, અમુક ધાર્મિક ક્રિયાથી વપરની કેવી રીતે ઉન્નતિ થઈ શકે તેમ છે એમ પરિપૂર્ણ વિવેક જ્ઞાનથી નિશ્ચય કરવામાં આવે, અને અમુક ધાર્મિક ક્રિયાઓ પ્રવર્તવાના અને તેઓને પ્રવર્તાવનારાઓના મુખ્ય હેતુઓ અવબોધવામા આવે ત્યારે તેતુનુદાન કરવાની રેગ્યતા પ્રકટાવી શકાય છે. અમુક ધાર્મિક ક્રિયાઓના અનુષાને પૂર્વે કેવા હતા? કયા ઉદ્દેશથી કયા જેને માટે કેવા પ્રકારને તે વખતના જીને અધિકાર જાણી પ્રવર્તાવ્યાં હતાં? તે અનુષાનેમાં કેવા પ્રકારને ફેરફાર થયે છે ? તે અનુષ્કાને કરવાથી વર્તમાનમાં આત્માની ઉન્નતિ થઈ શકે તેમ છે કે કેમ? પૂર્વે તે તે અનુષાનોના પ્રવર્તકેને સમય કેવા પ્રકારને હતું અને તે સમયના લેકેની સ્થિતિ કેવા પ્રકારની હતી તે સમયે પ્રતિપક્ષી ધાર્મિક યિાઓનાં અનુષ્ઠાને હતા કે કેમ? અને પ્રતિપક્ષીય ધાર્મિકાનુષ્ઠાન હતાં તે કેવા પ્રકારના હતા તે વખત અને સંપ્રતિ સમયના મનુષ્યોને એકસરખા ધર્માનુષ્ઠાને હાવા જોઈએ કે કેમ? ક્ષેત્રકલાનુસારે તે તે ધર્માનુષ્ઠાનનું મૂલ૫ કાયમ રાખીને ભિન્ન ભિન્ન અધિકારી જેમાં તેઓને પ્રવર્તાવવા માટે તેમાં સુધારે વધારે કરી શકાય કે કેમ? ધર્માનુષનેના મૂલ પ્રવર્તકોના ઉદ્દેશાનુસારે સંપ્રતિ ધર્માનુષ્ઠાનનું સ્વરૂપ સમજી શકાય છે કે અન્યથા છે ? અમુક ધમનુષાનોમા રૂઢદષ્ટિએ સંકુચિતપણું થયું છે કે કેમ? અમુક ધમનુષ્ઠાનેથી પિતાને-કુટુંબને જ્ઞાતિને-સમાજને-સંઘને અને દેશને સામ્રાજ્ય પ્રગતિમાં પૂર્વે કેટલો લાભ થશે ? વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે? અમુકધમકુષ્ઠાનોથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy