SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ અનુષ્ઠાનનું સ્વરૂપ ( ૫૯ ). ભ્રષ્ટ થઈ વિપરીતમાગપ્રતિ ગમન કરી શકે છે. રાઈસી દેવસીની કથાની પેઠે વા ગારના ખીલાના દષ્ટાન્તની પેઠે દેખાદેખી સમજ્યા વિના જેઓ ધર્મપ્રવૃત્તિને આદરે છે તેઓના આત્માની પતિત દશા થાય છે. ભારત દેશમાં પ્રાય મોટા ભાગે દેખાદેખી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિપ્રવાહ શરૂ થએલે છે અને તેથી અને પરિણામ એ આવ્યું છે કે અધપરંપરા અને સંકુચિતદષ્ટિથી ધર્માનુષ્ઠાનેમાં અનેક મતભેદે પડી ગયા છે ધાર્મિકાનુષ્ઠાનને ભૂલ ઉદ્દેશ શું છે અને તેમાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ભિન્નભિન્ન જીવના ભિન્નભિન્ન અવસ્થાભેદે ભિન્નભિન્નાધિકાર ચગે કેવાં પરિવર્તને થયા કરે છે અને તેથી વર્તમાનકાલે તેમાં કેવી રીતે અધિકાર પરત્વે કેને પ્રવર્તવાની જરૂર છે તેના સમ્યગુબેધના અભાવે વાર્તમાનિકધર્માનુષ્ઠાનકારકેની વ્યવહાર અને નિશ્ચયથી સમ્યફ પ્રગતિ થઈ શક્તી નથી. આત્માની વ્યાવહારિક તથા નૈશ્ચયિકધર્મપ્રગતિમાં અ ન્યાનુકાન ઉપયોગી થઈ શકતું નથી. જરઢાસુદાન પણ ભવની પરંપરામાં વૃદ્ધિ કરનારું હોવાથી તે ચાકચ તરીકે અવધવું. ધમનુષ્ઠાનમા ગરલની પિ જે પરિણામ વહે છે તેને સરસ્ટાગુEાન કહે છે. ધાર્મિકાનુછાને કરતા મનમાં અનેક પ્રકારના આ ભવ અને પરભવ સંબંધી વૈભવ ભોગવવાના સંકલ્પવિકલ્પ કરવા, પરભવાદિ સંબંધી નિદાન કરવું, અનેક પ્રકારની વિષયની વાસનાઓને મનમાં ને મનમાં પ્રકટાવવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ કરવી, ધાર્મિકાનુષ્ઠાનના ફલ તરીકે વિષયસુખની પ્રાપ્તિને અગ્રગણ્ય સ્થાન આપવું, મારણ-મોહનઉચ્ચાટન અને સ્તંભન વગેરે જે જે અપ્રશસ્યપાપપ્રદ કર્યો હોય તેઓને આરંભવાની પ્રવૃત્તિ-વૈર-ઝેર-ફ્લેશ-કંકાસ-નિન્દા-ઈષ્ય-ક્રોધમાન-માયા લેભ–કામ અને હિંસાના પરિણામપૂર્વક જે જે ધાર્મિકાનુષ્ઠાન કરવામાં આવે છે તેઓને રહાનુદાન અવબોધવા. કઢાનુણાના મનુણ અન્ય જીની સાથે વૈર લેવાના પરિણામની મુખ્યતાએ ધર્મ પ્રવૃત્તિ કરે છે. કારાગુઆ નવા મનુષ્ય અમુક ધર્મનુષ્ઠાનથી અમુક મારે અવતાર થાઓ એવી સકામનિદાનભાવનાને હૃદયમાં મુખ્યતાઓ ધારણ કરે છે; જે જે ધમનુષાને મુક્તિ માટે કરવામાં આવતા હોય તેઓને ખરેખર જટાનુણાવાવના મનુષ્ય સંસારમાં જન્મજરા મૃત્યુની પરંપરા વધે તેવા તીવરાગાદિ પરિણામે આદરે છે. અનેક પ્રકારની વૈષયિક કામનાઓની પરિતૃપ્તિ માટે અનુષ્કાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે. માનપૂજા કીર્તિની લાલસાને દઢ પૂજારી બની જવાનુણના ધર્મક્રિયાઓને કરે છે. નામરૂપના તીવ્ર મોહથી મુંઝાઈને ધર્મપ્રવૃત્તિઓને આદરે છે, ધર્મક્રિયાઓ કરતી વખતે અન્યની નિન્દા કરીને મસ્ત રહે છે અને ધર્મભેદે અનેક પ્રકારના ફ્લેશ ટંટા કરીને સ્ત્રગુણની આત્માની અવનતિને ખાડે પિતાના હસ્તે ખેદે છે. સાનુકાનીને કેઈની ઉન્નતિ સહન થતી નથી. તે અન્ય જીવે પર અનેક પ્રકારનાં આળ મૂકીને તેઓની હાનિ કરવાને તીવ્ર કવાય ધારે છે. પોલિક સુખને કીટક બનીને વિષયેના નીચે કચરાય છે અને તે તેમાંજ સુખની શ્રદ્ધાને ધારણ કરે છે. અનેક પ્રકા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy