________________
- -
-
-
- -
-
-
-
-
- - - -
-
-
-
- - -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
( ૧૬ )
શ્રી કર્મગ ગ્રંથ-સવિવેચન.
પ્રકાશથી વિમુખ રહી અજ્ઞાનરૂ૫ અન્ધકારમાં ભટક્યા કરે છે; અતએ ધર્મસાધનાથી ધર્મસંમુખ થવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે. અનેક પ્રકારના દુર્ગુણે કે જે આત્મપ્રગતિ માર્ગમાં કંટકરૂપ-વિધરૂપ થએલા છે તેઓને જે સર્વથા નાશ કરીને સ્વનું તથા જગતનું શ્રેય કરે છે એવા લેકેત્તર ધર્મને તે સાધક ! તું ધર્મ તરીકે જાણ અને એવા ધર્મને સ્વાધિકાર અંગીકાર કર!! ધર્મના અનેક ધમનુષ્ઠાનના ભિન્નભિન્નાધિકારી કેણ કેણ છે તેનું જે મનુષ્ય વાસ્તવિકદષ્ટિએ સૂમસ્વરૂપ અવબોધે છે તે ધર્મનાં ક્યાં કયા અનુષ્ઠાને પિતાને કરવા યોગ્ય છે તેને નિર્ણય કરવાને શકિતમાન થાય છે. ગરિકપ્રવાહપ્રવહિત મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યરૂપ ધર્મકર્મને અવધી શકતા નથી અને વાસ્તવિક બેધના અભાવે વાસ્તવિક ધર્મ પ્રગતિમાં આગળ વધી શકતા નથી. ધર્મના વિચારે અને આચારનું તથા ધર્મના આરાધકના અધિકારોનું પરિપૂર્ણ વ્યક્ષેત્રકાલભાવે સૂમસ્વરૂપ અવધવામા આવે છે ત્યારે હૃદયમાં સર્વાધિકારે કર્તવ્ય ધમનુષ્ઠાનનું ભાન થાય છે અને પશ્ચાત્ એ અનુકાનોમાં પ્રવૃત્ત થવાથી કર્તવ્ય કર્મને સમ્યગ રીતે સાધી આત્માના ગુણેને પ્રકાશ કરી શકાય છે. સ્વાધિકારથી ભિન્ન જે ધર્મના અનુષાનો હોય છે તેમાં પ્રવૃત્ત થવાથી પશ્ચાત પતન થાય છે અને જે કર્મધર્મમા સ્વાધિકાર હોય છે ત્યાંજ પુન સ્થિરતા થાય છે, અએવ સુજ્ઞ મનુષ્યોએ ધર્મકર્માનુષ્ઠાનના પરિપકવાનુભાવે સ્વયેગ્ય ધર્મકર્મમા પ્રવૃત્ત થવું જોઈએ. એક વર્ષના બાળકને સેમલની માત્રા ખવરાવવાથી જેવી ભયંકર હાનિ થાય છે તેમ જેની જે અનુષ્ઠાન કરવામાં અશક્તિગે અનધિકારિતા છે તેને તે અનુષ્ઠાન સેવવાથી કદાપિ આત્મપ્રગતિનો લાભ પ્રાપ્ત થઈ શકતે નથી. બાલક યુવા અને વૃદ્ધને દેશ-કાલ અને હવાનો નિર્ણય કરી તેની સ્થિતિના અધિકારે ઓષધ આપવામાં આવે છે તે તેથી જેમ ગુણ થાય છે તેમ ધર્મની આરાધનામાં પણ બાલજ્ઞાની વગેરે જેને અમુક દેશ અમુક કાલ અને અમુક સગોની પરિસ્થિતિનો વિવેક કરીને તેના સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મને ઉપદેશવામાં આવે છે તથા કરવામાં આવે છે તે સ્વપરની પ્રગતિ થાય છે. સ્વાધિકારે કર્તવ્ય ધર્મકને જે મનુષ્ય અનુભવે છે તે ભય દ્વેષ અને ખેદના પરિણામને પરિહરીને ધર્મસાધક વીરત્વને પ્રકટાવી શકે છે. જે ધર્મકર્મ પ્રવૃત્તિમાં પ્રથમ તે તેનું જ્ઞાન જ ન હોય તે પશ્ચાત તે પ્રવૃત્તિથી, લાભ પણ પરિપૂર્ણ ન થાય એ બનવા ચગ્ય છે. જ્ઞાનપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ જે જે કરાય છે તેમાં ઉદારભાવનાનું દિવ્યજીવન ઉદ્ભવે છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિકાનુણાનોથી આત્માની મુતતા, સંપ્રાપ્ત થાય છે શાશિવામ્ય મોક્ષ. જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્ઞાનવિનાની ક્રિયા અ ધ સમાન છે અને ક્રિયાવિનાનું જ્ઞાન ખરેખર પાગળું છે. જ્ઞાન છે. તે આત્માને ગુણ છે અને ક્રિયા છે તે શરીરાદિ જન્ય હોવાથી વસ્તુતઃ જડ ધર્માત્મક છે તથાપિ ધાર્મિક કર્તવ્યકર્મપ્રવૃત્તિ વિના માત્ર આત્મજ્ઞાનથી આત્માની મુક્તિને સંભવ