SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - (૧૮) શ્રી કમબેગ ગ્રથ-રાવિવેચન.. થયા. પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓ વસ્તુતઃ આત્મજ્ઞાની છે કારણકે તે બાદથી કર્મયોગી છતાં અન્તરથી કર્મરહિત અને માનસિક અનેક પ્રકારની કામના ૫ કર્મ રહિત હોય છે, જે જે દેશમાં જે જે કાળમાં આત્મજ્ઞાનીઓનો અભાવ થાય છે તે તે દેશમાં તે તે કાલમા કર્મયોગની અસ્તવ્યસ્ત દશા થઈ જાય છે અને અધિકાર પરત્વે ક કર્મચાગ કોને સેવવા એગ્ય છે અને કેવી કેવી સ્થિતિમા તથા રીતિથી સેવવા યે છે તેનું સમ્યગુરૂાન ટળી જાય છે અને તેથી તે તે દેશના તે તે કાલના મનુષ્યસમાજની બાહ્ય તથા આન્તરિક પ્રગતિના સ્થાને અવનતિ અવલોકાય છે. આત્મજ્ઞાની મનુને અધિકાર પરત્વે અમુક ક્ષેત્ર, અમુક કાળે અને અમુક દશામા ઉત્સર્ગ અને અપવાદથી અમુક પ્રવૃત્તિ અમુક રીતિએ આદરવાયેગ્ય છે અને તે કર્તવ્ય કર્મધર્મ છે, એમ અવધીને તે ફરજને વ્યવહાર અદા કરે છે તેથી તેઓ વ્યવહારથી તથા નિશ્ચયથી દેશ-સમાજ-સંઘ અને સ્વને પ્રગતિસંરક્ષક વ્યવસ્થાઓથી યુક્ત કરી શકે છે. જ્ઞાનીઓ સમાજની, દેશની અને ઉપરની આધુનિક અને ભવિષ્ય સ્થિતિ અવલોકી શકે છે અને તેઓ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવતા કર્તવ્ય કર્મયોગને સ્વર્વાધિકાર સર્વ મનુષ્યને સાધવા અધિકારી બની શકે છે અને સ્વયં સ્વાધિકારે જે જે કર્તવ્ય કર્મો ચેવ્ય ધારે છે તે તે કરવા અધિકારી બની શકે છે. મગજની સમાનતા સરક્ષી નિર્લેપપણે મહારે મારા અધિકાર પ્રમાણે કર્તવ્યાવશ્યક કર્મને કરવાં જોઈએ એમ જે જ્ઞાની મનુષ્ય ધારી શકે છે તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રગતિકારક ઉપાયને સંયોજી પ્રવૃત્ત થઈ શકે છે. ઉત્સાહ ખંત વૈર્ય સહનશીલતા વિશેષત નિર્દોષ કર્મ કરવાની વિવેકશક્તિ, દયા સત્ય પ્રામાણ્ય અને સ્વફરજ બજાવવાની ચેગ્યતા ઇત્યાદિ ગુણેને જે પ્રાપ્ત કરીને સ્વર્તવ્ય કર્મને ગમે તેવી સ્થિતિમાં તે તે કાલે જે જે રીતે કરી શકાય તેવી રીતે આચરે છે તે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મનો અધિકારી બને છે અને તે આદર્શ કર્મચાગી બની અન્ય જનોને સ્વાધિકાર કર્તવ્ય કર્મને અવ બોધાવવા સમર્થ બને છે. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશામા આજુબાજુના સંગને લઈ લાભાલાભના વિવેકપૂર્વક કયું કર્તવ્ય કર્મ કેવી રીતે વ્યવસ્થા જનાઓપૂર્વક કર્તવ્ય છે અને તેમા મારી કર્તવ્યગ્યતા શક્તિ કેટલી છે તેનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવી એ કંઈ નાના બાળકોના ખેલ નથી મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધ કરવામાં અર્જુનની મતિ અનિશ્ચિત બની હતી તેનું શું કારણ હતું તે ખાસ અનુભવવાચોગ્ય છે સ્વાધિકારે વર્ણાદિકની અપેક્ષા આદિ અનેક અપેક્ષા સંવેગોને વિચાર કરી જે જે સ્થિતિમાં જે જે મનુષ્ય પ્રારબ્ધાદિ કારણોથી મકાયો હોય તે વખતે તેને સંસાર દશામા કયું કર્મ કરવું અને તેમાં સ્વાધિકાર છે કે નહિ તેનો નિર્ણય કર એ છે આત્મજ્ઞાન અને વ્યવહારજ્ઞાનથી સમ્યગ અનુભવી થયા વિના બની શકે તેમ નથી. અળસીયા વગેરેની પિઠે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાઓ તે અનેક મનુષ્ય અવલક
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy