SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ( ૧૨ ). શ્રી કમગ ગ્રથ-સવિવેચન. પેઠે જ્ઞાનયોગ વિના ક્રિયાયોગમાં પ્રવૃત્તિ કરવાથી કર્મચાગના ઉચ્ચ હેતુઓનું ભાન રહેતું નથી. જ્ઞાનેગથી ક્રિયાના ઉચ્ચ શુદ્ધ હેતુઓનો અવગમ કરીને પિયાગ કરવાથી કાર્ય ગની સિદ્ધિ થાય છે. જે જે મનુષ્ય જે જે કર્મને સ્વાધિકાર આચરે છે તે તે મનુષ્ય ન્નતિમા પ્રતિદિન આગળ વધ્યા કરે છે. દેશ સંઘ અને સમાજ વગેરેની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિની સંરક્ષાર્થે કિયાગ કરવાને સ્વાધિકાર પ્રત્યેક જીવે પ્રયત્નશીલ થવું જોઈએ. આજુબાજુના સ્વજીવન રક્ષણાદિ સંગદ્વારા પ્રાપ્ય છે જે કિયાગ અવબોધાતા હોય અને ઉત્સર્ગ અને અપવાદથી ભિન્ન ક્ષેત્રકાલાદિગે ભિન્નપણે આચરવા ગ્ય જે જે ક્રિયા છે જે પ્રસંગે અધિકારે સ્વ માટે આદરવા ઘટે, સમાજ માટે આદરવા ઘટે ધર્મ સંધ અને દેશાદિ માટે જે જે ક્રિયાયોગ આદરવા ઘટે તે તે ક્રિયાને નિલેષપણે સ્વફરજ માની અવશ્ય આદરવાથી સ્વાદિ પ્રગતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે, એમ નિશ્ચયત જાણવું. કિયાગ એ રક્ષક છે અને ધર્મગ એ રક્ષ્ય છેક્રિયાગ એ વાડ સમાન છે અને રાજ્યગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવધી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાગ આદરવાની જરૂર છે. જે કર્મવેગથી વ્યાવહારિક અને નૈઋયિક દષ્ટિએ આત્માની ઉન્નતિ થાય અને જે જે વ્યાવહારિક દષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હોય અને જે જે ધાર્મિક દૃષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હોય એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાઓ કરવાની આવશ્યક્તા જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે જણાતી હોય તેઓને કરવી જોઈએ. જે જે દૃષ્ટિએ જે કિયાઓ કરવાની આવશ્યકતા અવબોધાય તે તે કરવી જોઈએ. જેમ જેમ આત્મસાક્ષીપૂર્વક પ્રવૃત્તિ કરવામા આવે છે તેમ તેમ કિયાગ કરતાં સ્વફરજને નિલેષપણે બજાવી શકાય છે. આત્મા નિરંજન નિરાકાર વસ્તુત સત્તાએ એ છે એમ અવધીને બાહ્યાવશ્યક ક્રિયા ફરજેને જે ત્યાગ કરવામા આવે તે નિરાકારપરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓને નાશ થઈ જાય અને તેથી અભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી સ્થિતિમાં આવી પડાય; માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિ ખીલવવાના જે ધાર્મિક કર્મવેગે જે કાલે જે જે ક્ષેત્રે જીવેને અધિકાર ભેદે આદરવાના હોય તેઓનું સંરક્ષણ કરવું એજ સ્વાધિકારરક્ષક કર્મચગની ફરજ સ્વમાટે અવબોધવી પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાદિ સાગમા જિયાયેગે ભિન્ન ભિન્ન આદરવા ગ્ય થાય છે. ગૃહસ્થાશ્રમમાં જે જે વ્યાવહારિક અને ધાર્મિક કર્મચેગે દ્રવ્ય ક્ષેત્ર કાલાદિક અપેક્ષાએ આદરવા ગ્ય હોય છે તે જ વેગોને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવો પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધર્મકર્મ અને જ્ઞાનાદિક નૈૠયિક ધર્મ કર્મ ગો આદરવા યોગ્ય થાય છે જે જે કર્મચાગો આદરવામા લૌકિક અને લકત્તર દષ્ટિએ વપરાર્થે વિશેષ લાભ અને અલ્પ હાનિ અવબોધાતી હોય તે તે કર્મચાગો આદરવામાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy