SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ | | - - - છે તુલા |||. ચિ તેઓ વડે મનને આશ્ચર્ય ઉપજાવનાર, મધુર સ્વરે ગવાતા જે ગાયને અને બનાવાતા જે વાજિ /|| તે ગાયને અને વાજિના સંપૂર્ણ નાહવાળુ, જળથી ભરેલો ઘટાટોપ બોલે અને વિસ્તારવાળે જે મેલ, તેની ગર્જના સદશ દેવ દુંદુલિના મોટા શબ્દ વડે નિર તર સકલ જીવલોકને પૂરતુ, અર્થાત્ પૂર્ણ જગતને શવ્યાપ્ત કરવું, લો અગર, ઊંચી જાતને કિક, રોલારસ, બળી રહેતી દશાંગાદિ ધૂપ તથા બીજા પણ સુગંધી દ્રવ્ય, એ બધા પદાર્થોની ઉત્તમ, મહેક મારી રહેતી, અને ચારે તરફ હેવાઈ રહેલી * જે યુગ છે, તે વડે રમણીય, નિરતર છે પ્રકાશ જેમાં એવું, સફેદ રંગનું અને તેથીજ ઉત્પલ કાન્તિાવાળુ, ઉત્તમ દેવતાઓ વડે શોભી રહેવું, શતાવેનીય કર્મને છે ઉપભોગ જેમાં એવુ, બીજા ઉત્તમ વિમાને કરતાં પણ સફેદ કમળ જેવું અતિ ઉત્તમ, એટલે જેમ સફેદ કમળ બીજા કમળ કરતાં અતિ ઉત્તમ Tી છે, તેમ આ વિમાન બીજા ઉત્તમ વિમાને કરતાં પણ અતિ ઉત્તમ છે, આવા પ્રકારના વિમાનને વિશલા ક્ષત્રિયાણી બારમે સ્વને દેખે છે (૧ર) ઇજા .ત્યાર પછી શિલા ક્ષત્રિયાણી તેરમે અને રત્નોને રાશિ એટલે ઢગલે દેખે છે. તે રત્નોને રાશિ કેવો છે? પુરાક રત્ન, વક્ટર, ઈન્દ્રનીલ રત્ન ગેટલો લીલમ-પા, સમ્યક રત્ન, કાન ર, લેહિતા રસ્તા, મસ્કત રત્ન, મસાગલ રન પરવાળા નામના રત્ન, સ્ફટિક રત્ન, સીગકિ રત્ન, હંસગર્ભ રત્ન, શ્યામકાન્તિવાળા આ જન નામના રન, અને ચન્દ્રકાન્ત મણિ, એ પ્રમાણે શિવ શિવ જાતિના ઉત્તમ રત્ન વડે તે રત્નરાશિ પૃથ્વીતળ ઉપર રહ્યો છ પગ આકાશમ ડળના અ ત સુધી શેલાવતો એટલે આકાશના શિખરને પણ પિતાની કાન્તિ વડે દીપાવતો; વળી તે રત્નરાશિ કેવો છે? મેરુ પર્વત સદશ ઉચે, આવા પ્રકારના | |
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy