________________
-
કલ્પસૂત્ર ::
માં તૃતીય વ્યાખ્યાન.
રત્નસમહના રાશિને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે (૧) પાપા ભાષાંતર | વળી તે વિશલા ક્ષત્રિયાણી ચોદમે સ્વને અગ્નિ દે છે તે અશિ કેવો છે – વિસ્તારવાળી, ઉજવલ
ઘી વડે અને પીળા મધ વડે સિંચાતી, અને તેથી જ ધૂમાડા વગરની, ધગધગતી, જાજવલ્યમાન બળી રહેલી, છે ૯૦ | R
આવા પ્રકારની જે જવાળાઓ તે જવાળાઓ વડે ઉજવલ અને મનેહર, વળી તે અગ્નિ કેવો છે ?–તરતમ
ગ યુક્ત એટલો એકબીજાની અપેક્ષાએ નાની મોટી જે જવાલાઓના સમૂહ, તેઓ વડે જાણે પરસ્પર મિશ્રિત થયેલે-સંકળાયેલા હોયની ! એવો, અર્થાત એક જવાળા ઉચી છે, બીજી જવાળી તેનાથી ઉચી જ છે, વળી ત્રીજી તેની પણ ઉચી છે, એવી રીતે એકબીજીની અપેક્ષા એનાથી મોટી સર્વ વાળાએ જાણે
સ્પર્ધા વડે તે અગ્નિની અદર પ્રવેશ કરી રહી હોયની ! એવો. જ્વાળાઓનું જે ઉચે બળવું, તે વડે જાણે
આકાશને કેઈકે પ્રદેશમાં પકાવત હાયની ! એવો, અર્થાત્ તે અગ્નિ વાળાઓ આકાશ સુધી ઉચી હોવાથી * જાણે આકાશને પકાવવાની તૈયારી કરતો હોયની ! એવો લાગે છે, વળી અતિશય વેગ વડે ચચલ છે, આવા પ્રકારના અગ્નિને તે વિશવા ક્ષત્રિયાણી ચોદમે સ્વને દેખે છે, (૧૪) દા
આ આવા પ્રકારના કલ્યાણના હેતુરૂપ ઉમા એટલે કીર્તિ, તે સહિત, અર્થાત્ કીતિએ કરીને સહિત દર્શન માત્રથી પણ પ્રીતિને ઉપજાવનારા અને સુન્દર રૂપવાળા સ્વને નિદ્રામાં જઈને કમળ જેવાં નેત્રવાળી અને હર્ષ વડે રોમાંચિત શીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી
જ્યારે જિનેશ્વરે માતાના ગર્ભમાં આવે છે ત્યારે આ ચોદ મહાસ્વનેને જિનેશ્વરેની માતાએ અવશ્ય દેખે છે, એ પ્રમાણે ગ્રન્થકાર અહી પ્રસંગથી જણાવે છે-- મહાયશસ્વી તીર્થકરે જે રાત્રિને
છે કેo |