________________
કલ્પસૂત્ર ભાષાંતર
॥૮॥
X
કરનાર,
પેાતાના
સ્વેચ્છાચારી ચાર વ્યભિચારી વિગેરેને અન્યાયથી અટકાવનાર, ઠંડીના વેગને પેાતાના તાપથી દૂર પ્રદક્ષિણા વડે મેરુ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તી મ ડલવાળા, અને હજાર કિરણા વડે ચળાટ કરતા ચન્દ્ર તારા વિગેરેની શોભાને નાશ કરનાર, આવા પ્રકારના સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી સાતમા સ્વને વિષે દેખે છે અહી સૂનાં જે એક હજાર કિરણા કહ્યા, તે ફક્ત લાકઢિથી કહા છે, પણ કાલવિશેષની અપેક્ષાએ સૂર્યના કિરણા અધિકપણ હોય છે. લૌકિક શાસ્ત્રોમાં પશુ કહ્યુ છે કે “ઋતુઓના ભેદ પ્રમાણે સૂર્યના કિરણા વૃદ્ધિ પણ પામે છે જેમકે-ચૈત્રમાસમાં તેના ખારસો કિરણા હાય છે, વૈશાખ માસમાં તેરો કિરણ થાય છે 1॥ જેઠ માસમાં ચૌદસ કિરણ થાય છે શ્રાવણ અને ભાદરવા માસમાં પણ તેટલાજ એટલે ચોઇસા ચૌદસા કિરણે! હાય છે અસાઢ માસમા પરસો કરા હાય છે, અને આસા માસમા સાળસે કિરણ હોય છે. ારા કાર્તિક માસમા અગીયારસા કિરા હાય છે, મહા માસમાં પણ તેટલાજ એટલે અગીયારસો કિરણા હેાય છે, માગશર માસમા એક હજાર અને પચાસ, એવી રીતે ફાગણ માસમાં પણ એક હજાર અને પચાસ કિરણા હાય છે ઘા પેષ માસમાંજ સૂર્યના કિરણા એક હજાર હાય છે” (ાળા) ૫૩મા
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી આઠમે સ્વપ્ન ઉત્તમ જાતિના સુવર્ણમય દડ ઉપર રહેલા ધ્વજ દેખે છે. તે ધ્વજ કેવો છે?– લીલા કૃષ્ણ પીળા અને સફેદ વર્ણવાળા હોવાથી રમણીય, સુકેામળ, અને વાયુ ૧ કૃષ્ણ વહુ કથ ચિત્ લીલાવણની સદ્દેશ હોય છે, તેથી નીલ શબ્દથી લીલેખણ અને કૃષ્ણવણુ એમ બન્ને
અથ લીધા છે.
તૃતીય
વ્યાખ્યાન'
॥૨૪॥