________________
॥ ૮૩૫
ચન્દ્ર કેવો છે? સમુદ્રની વેલાને વધારનારો, પોતાના પ્રાણવલ્લભ ભર્તારના વિયાગથી યંત્ર બનેલી વિરહિણી સીએને પેાતાના કિરણેા વડે શાકાગ્રસ્ત કરતે, અર્થાત્ વિષેગીઓને ગંદ્ર દેખનાં વિરહદુ વૃદ્ધિ પામે છે. તે ચન્દ્ર સૌમ્ય અને રમણીય સ્વરૂપવાળે છે, વળી આકાશ મડલનુ મ્હણે વિસ્તી સૌમ્ય અને ચલનસ્વભાવ તિલક જ હાયની! એવા ગન્દ્રને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે,
વળી તે ચન્દ્ર કેવો છે?–પેાતાની પત્ની જે ાહિણી, તેણીના ચિત્તને હિતકારી ભર્તારૐ, વળી ચાંદની વડે શોભી રહેલા એવા સ પૂર્ણ ચન્દ્રને ત્રિશલાદેવી છટ્ટા સ્વામા દેખે છે (૫*૫)૫૩૮૫ ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણી સાતમે સ્વને સૂર્યને દેખે છે. તે ર કેવો છે?– ધકારના સમહુને નાશ કરનાર, તેજ વડે જ જાવયમાન રૂપ વાળો, તે કે સૂર્ય મડલમાં વતા બાદરપૃથ્વીકાયિકા સ્વભાયથી તો શીતલ છે, પણ આતપ નામ કના ઉદયથી તેજ વડે જ જાવધ્યમાન સ્વરૂપવાળા છે. વળી તે સૂર્ય કેવો છે?-લાલ અશોકવૃક્ષ, પ્રકૃતિત થયેલ કેમુડા, પોપટની ગાગ, અને ગાડીના અભાગ જેવો લાલ રંગ વાળો, કમલના વનોને વિકાસલક્ષી વડે વિભૂષિત કરનારા, મેષ વિગેરે રાશિમાં સ'કમાદિ વડે જ્યાતિષ ચક્રનુ લક્ષણ જણાવનારો, આકાશતલને વિષે પ્રકાશ કરનાર હોવાથી પ્રદીપ સમાન, હિમસમૂહને ગળે પકડી મૂક્ારના, અર્થાત્ હિમસમૂહનો નાશ કરનારો, મહેાના સચુદાયનો મહાન્ સ્વામી, રાત્રિના નાશ કરનાર, ઉદય અને અસ્ત સમયે મુહૂત સુધી સુખે જોઈ શકાય એવો, અને તે સિવાય ખીજે વખતે દુઃખથી જોઈ શકાય એવા ઉગ્ર સ્વરૂપ વાળા રાત્રિને વિષે ચારી જારી વિગેરે અન્યાય માટે લટકનારા જે ૧ ભરતી રજો કે રાહિણી એક નક્ષત્ર છે સિદ્ધાન્તમા ચન્દ્ર અને નાના સબધ સ્વામી-રસેવક પણે પ્રસિદ્ધ છે પતિ-પત્ની તરીકેના સાધ નથી, પરતુ આ વિશેણુ ગ્રન્થકારે કવિમાના સકેતની અપેક્ષાએ લોકઢિથી મૂકયુ છે.
॥ ૮૩૫