________________
૪) દ્વિતીય
ITI વ્યાખ્યાન
---
કલ્પસૂત્ર આ (૭) સાતમે ભવે સૌધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળો દેવ થયે ભાષાંતર
(૮) ત્યાથી ચ્યવને આડમે લાવે ચૈત્ય નામના ગામમાં સાઠ લાખ પૂર્વના આયુષ્યવાળે અગ્નિોત નામે બ્રાહાણ થ અ તે વિદ ડી થઈ, મૃત્યુ પામીને
(૯) નવમે ભવે ઈશાન દેવલોકમા મધ્યમ સ્થિતિવાળે દેવ થશે + ૬૦ | |
(૧૦) ત્યાથી ઍવીને દસમે ભવે મદિર ના ગામમાં છપન લાખ પૂર્વના આયુષ્યવાળે અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે એ તે ત્રિદ ડી થઈ, મૃત્યુ પામીને
(૧૧) અગીઆરમે લાવે સનકુમાર દેવેલકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો
(૧૨) ત્યાથી ઍવીને બારમે ભવે ભવેતાબી નગરીમાં ચુમ્માલીશ લાખ પૂર્વના આયુષ્યવાળ ભારદ્વાજ આ નામે બ્રાહ્મણ થયે તે એ તે ત્રિદ ડી થઈ મૃત્યુ પામીને
(૧૩) તેરમે ભવે મહેન્દ્ર દેવલોકમાં મયમ સ્થિતિવાળા દેવ છે
(૧૪) ત્યાથી ચ્યવીને કેટલાક કાળ ભવભ્રમણ કરી, ચોકમે ભવે જ ગૃહ નગરમાં ચોવીસ લાખ પૂર્વના આયુષ્યવાળે સ્થાવર નામે બ્રાહ્મણ થયે તે પણ આ તે ત્રિઢ ડી થઈ, મૃત્યુ પામીને.
(૧૫) પ દરમે ભવે બ્રહ્મદેવેલેકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયે
(૧૫) ત્યાથી ઍવીને ઘણે કાળ સ સારમાં પરિભ્રમણ કરી, બાળમે ભવે રાજગૃહ નગરમાં વિશાખઆ ભૂતિ નામે યુવરાજની ધારિણી નામે ભાર્યાની કુખે, કરોડ વરસના આયુષ્યવાળો વિશ્વભુતિ નામે ક્ષત્રિય થયો
વિશ્વભૂતિ એક વખત પોતાના અ ત પુર સાથે પુષ્પકરડક નામના રમણીય ઉદ્યાનમાં કીડા કરતું હતું, તે
--—*-----*
-*
—*-
| |/ ૬o |