________________
[1 દ્વિતીય
કહ૫સુત્ર છે. અચ્છેર -કોશાબી નગરીમા ભગવાન શ્રીમહાવીરને વાઢવા માટે સૂર્ય અને ચંદ્ર પિતાના મૂળ ભાષાંતર || વિમાને સાથે ઉતર્યા હતા, એવુ કઈ વખત થયું નથી, તેથી અચ્છેરુ થયુ ?
વ્યાખ્યાન,
*
E
સાતમુ અચ્છેરુ-હરિવશ કુલની ઉત્પત્તિ તે આવી રીતે-કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાળવીની વનમાલા નામની સ્ત્રીને અત્યન્ત રૂપાલી દેખી અન્ત પુરમાં બેસાડી દીધી તેથી તે શાળવી પિતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલે બધે ગાડો થઈ ગયો છે, જેને દેખે તેને વનમાવા વનમાલ” કહીને બોલાવા લાગ્યા કૌતુકપ્રિય છે અને બાળકેથી ઘેરાએલે તે ગાડો વીરક એક વખત રાજાના મહેલ નીચે આવ્યા, અને વનમાલા વનમાલા” પિકારવા લાગે ઝરુખામાં બેસી કીડ કરી રહેલા રાજાએ અને વનમાલાએ તેને દેવે ત્યારે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ છેદ કરવા લાગ્યા કે, “આપણે આ કામ અનુચિત કર્યું, આપની વિષયવાસની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જીદગી બરબાદ કરી વિષયને વશ થઈ કામ માણો શુ શુ અનર્થ નથી કરતા ?” આ પ્રમાણે પિતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવા ભવિતવ્યતાને વેગે તેગો ઉપર વિજળી પડવાથી તેઓ બને મળીને હરિવર્ડ ક્ષેત્રમાં યુગલીયા થયા હવે રાજા અને વનમાયા મરી ગયા જાણી વીસ્કને શુદ્ધિ આવી, તે વિચારવા લાગ્યો કે-ઠીક થયું, પાપીઓને પાપ નથુ” ધીરે ધીરે વીરક ડાહ્યો થઈ ગયો ત્યાર પછી તે વૈરાગ્યભાવથી તાપસ થઈ તપ તપીને મૃત્યુ પામી વ્યન્તર દેવ થયે તે વ્ય તર વિભાગજ્ઞાન વડે બને યુગલીયાને જોઈ ચિતવવા લાગે કે-“અરેરે ! આ બન્ને મારા પૂર્વભવના વૈરિ યુગલીયાનુ સુખ છે
છે