________________
——
-X
|| કલ્પસૂત્ર વાંચવું એ મંગલિકનું કારણ છે, કારણ કે આ કલ્પસૂત્રમાં જીનેશ્વરનાં ચરિત્ર, ગણધર વિગેરેની જ . સ્થવિરાવલી, અને સાધુઓની સામાચારી એ ત્રણ અધિકાર કહેલા છે.
તેમાં પ્રથમ અધિકારમાં જીનેશ્વરના ચરિત્રને વિષે આસને ઉપકારી હોવાથી પહેલાં શ્રી મહાવીરસ્વામીનું 1 ચરિત્ર કહેવા છતા ભદ્રબાહુવામી મંગલને માટે પંચ પરમેષ્ઠી નમસ્કાર ભણે છે–
નમો અરિહંતાણું, નમે સિદ્ધાણ, નમે આયરિયાણ. નમે ઉવઝાયાણ, નમે એ સવ્વાણું મિ એસે પચનમુદકા રે, સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવેસિં પઢમ હવઈ મંગલ
અરિહ ત પરમાત્માને નમસ્કાર થાઓ. સિદ્ધ પરમાત્માને નમસ્કાર થાઓ. આચાર્ય મહારાજને નમઃ છે સ્કાર થાઓ. ઉપાધ્યાય મહારાજને નમસ્કાર થાઓ, લેકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. એ પાચ B) નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મ ગલમાં પ્રથમ મગલ છે.
તે કાલ અને તે સમય એટલે આ અવસર્પિણના ચોથા આરાને છેડે મહા તપાવી ભગવત મહાવીરને ઉત્તરાફગુની નક્ષત્રને વિષે પાચ વાના થયાં તે આ રીતે ૧ ઉત્તરાફશુની નક્ષત્રને વિષે ભગવાન પ્રાણુત નામના દસમા દેવલેકથી આવ્યા, ચ્યવીને ગર્ભમાં ઉપન્યા. ૨ ઉત્તરાફડગુની નક્ષત્રમાં દેવાન દાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં મુકાયા. ૩ ઉત્તરાફગુની નક્ષત્રમાં જન્મ્યા.
૪ ઉત્તરાફશુની નક્ષત્રમાં મુંડ થઈને, એટલે-દ્રવ્ય કેશને લેચ કરોને અને ભાવથી રાગ-દ્વેષને મૂકીને, ઘરમાંથી નીકળી સાધુપણાને પામ્યા-દીક્ષા લીધી વળી ૫ ઉત્તરાફશુની નક્ષત્રમાં ભગવાન મહાવીર