________________
/ પ્રથમ | વ્યાખ્યાન,
to
કલ્પસૂત્ર X એક દિવસ વિજયસેન રાજાએ એક માણસને શેર નહીં છતાં તેના ઉપર શેરીનું કલંક મેલી મારી ભાષાંતર, //// નાખો. તે પીને વ્યંતર થો. તે વ્યંતરે પૂર્વભાવના જોરથો સારા નગરને નાશ કરવા એક શીલા રચી.
અને રાજને લાત મારી લોહી વમતો સિંહાસન ઉપરથી ભૂમિ ઉપર નાખે. તે વખતે નાગકેતુએ વિચાર્યું છે કે હું જીવતે છતાં આવી રીતે સંધના અને જિનમદિરના નાશને કેમ જોઇ શકું ' એમ વિચારી તેણે
પ્રાસાદના શિખર ઉપર ચડીને શિલાને હસ્ત વડે ધારી રાખી. ત્યારે તે વ્યંતર પણ નાગકેતુની તપશક્તિને સહન નહીં કરી શકવાથી શિલા સહીને નાગકેતુને નમી પડ્યું, તથા તેના કહેવાથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો. હવે એક વખતે નાગકેતુને જિનેશ્વર પ્રભુની પૂજા કરતા પુપની અંદર રહેલે સર્ષ ડગે, છતાં પણ વ્યર ન થતા શુભ ભાવના ઉપર ચડે. ભાવના ભાવતા તેને કેવજ્ઞાન પ્રાપ્ત થયું પછી શાસન દેવતાએ આપે. ગુનિવેષને ધારણ કરી તેણે ઘણે કાળ વિહાર કર્યો એવી રીતે નાગકેતુની કથા સાંભળીને બીજાઓને પણ અમે તપમાં યત્ન કરે. ઈતિ નાગકે, કથા, હવે આ કલ્પસૂત્રમાં ત્રણ વિષય કહેવાના છે તે નીચે પ્રમાણે–
શ્રી-દેવ અને શ્રીમહાવીરસ્વામીના સાધુઓને એ આરાર છે કે વરસાદ થાઓ અથવા ન થાઓ, છે પણ પર્યુષણ અવશ્ય કરવા, અને પર્યુષણ પર્વમાં કપસૂર વાચવું. વળી શ્રીવર્ધમાન સ્વામીના તીર્થમાં
ના
=