________________
/
ચતુથ
| વ્યાખ્યાન
* નિધાનની પ્રતિવર્ષ તપાસ કરનારા અને પ્રતિવર્ષે નવીન દ્રવ્યનું સિંચન કરનારા પ્ર હીન થયા છેભાષાંતર || પતિત થયા છે એવા નિધાને, જે પુરએ નિધાન દડ્યાં છે તેઓના શેત્રીય પુરુષે તથા ઘર
પ્રકર્ષે હીન થયા છે વિરલ થઈ ગયા છે એવા નિધાને, જેઓના સ્વામી સર્વથા વીનાશ પામ્યા n૧રર | છે–સ તાન રહિત મરણ પામ્યા છે એવાં નિધાને, જે નિધાનની પ્રતિવર્ષે તપાસ કરનારા અને પ્રતિવર્ષે
નવીન સિચન કરનારા સર્વથા વિનાશ પામ્યા છે એવા નિધાને, અને જે પુરુષોએ નિધાન દાયાં છે તેઓને ગેત્રીય પુરૂષ તથા ઘર સર્વથા વિનાશ પામ્યાં છે એવાં નિધાને, આવા પ્રકારના મહાનિધાનેને લઈને તિર્ય જલક દે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે. હવે ક્યા સ્થાનમાં દાટેલા તે નિધાનેને લઈને સિદ્ધાર્થ રાજાના ભુવનમાં મૂકે છે ? તે કહે છે--જ્યા કર લેવાતે હેય, અને ચારે તરફ કાંટાની વાડ હોય, તે ગ્રામ કહેવાય, તે ગ્રામમાં, જે લેખડ તાંબુ વિગેરે ધાતુઓની ઉત્પત્તિના સ્થાનક હોય તે આકર એટલે ખાણ કહેવાય, તે ખાણમાં, જ્યા કર ન લેવાતો હોય, અને જે સડક કિલ્લો વિગેરે સુકા હેય તે નગર કહેવાય, તે નગરોમાં, જેની ચારે તરફ ધૂળને ગઢ હોય તે ખેટ કહેવાય, તે પેટમાં, જે ખરાબ નગર હોય તે કર્મટ કહેવાય, તે કઈટમાં, જેની ચારે દિશામાં બબ્બે ગાઉ ઉપર ગામ હોય તે મડબ કહેવાય, તે મડબામાં, જે જલમાર્ગ અને સ્થલમાર્ગ એમ બન્ને માર્ગો વડે યુક્ત હોય તે દ્રણમુખ કહેવાય, તે દ્રોણમુખમાં, જે જલમાર્ગ અને સ્થમાર્ગમાથી કઈ પણ એક માર્ગ વડે યુક્ત હોય તે પત્તન કહેવાય તે પત્તમાં, જે તીર્થસ્થાન હોય અથવા તાપસનું સ્થાન હોય તે આશ્રમ કહેવાય, તે આશ્રમમાં, ખેડૂતે સપાટ ભૂમિમાં એડ કરીને જે દુર્ગભૂમિમાં એટલે બીજાઓ મુશ્કેલીથી
૧૨