________________
=
----
=
-
-
હોવાથી અતિશયવાળો હોય છે, તેમ આ તારો પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકેને વિષે અતિશયવાળો જિન ll૧૨૧
થશે, અથવા ધર્મરૂપી ઉત્તમ ચક્ર વડે નરકાદિ ચારે ગતિને અ ત કરનાર એ જિન થશે ૮પા
ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને હર્ષિત થયેલી, સ તેષ પામેલી, થાવ હર્ષના વશથી ઉલ્લાસિત હૃદયવાળી બે હાથ જોડી, યાવત્ દસ નખ ભેગા કરી, મસ્તકે અ જલિ જોડીને તે સ્વપ્નાઓને સારી રીતે અગીકાર કરે છે. ૮
અંગીકાર કરીને પિતાને સ્થાને જવાને તેણે સિદ્ધાર્થ રાજા પાસેથી અનુમતિ પામી વિવિધ પ્રકારના મણિઓ અને રત્નની રચના વડે આશ્ચર્યકારી એવા સિહાસન થકી ઉઠીને મનની ઉતાવળ રહિત, શરીરની ચપલતા રહિત, સ્પાલના રહિત અને વચમાં કઈ ઠેકાણે વિલ બ રહિત એવી રાજહરા સદશ ગતિ વડે જ્યા પિતાનુ ભુવન છે ત્યાં આવે છે આવીને તે ત્રિશલા ક્ષત્રિયાણી પિતાના ભુવનમાં દાખલ થઈ ૮ળા
જ્યારથી આરસી શ્રમણ ભગવાન મહાવીર તે રાજકુળને વિષે હરિણેગમેલી દેવ વડે સંહરાયા ત્યારથી આભને કુબેરની આજ્ઞાને ધારણ કરવાવાળા એવા ઘણા તિર્યપૂજક દેવે એટલે તછ લેકમાં નિવાસ કરનાર જભક જાતિને દેવો કેન્દ્રના હુકમથી, એટલે શકેન્દ્ર કુબેરને હુકમ કર્યો, અને કુબેરે તિર્યંગ જભક દેવેને હુકમ કર્યો. આ પ્રમાણે કુબેર દ્વારા કેન્દ્રના હુકમથી તિર્યગૂ જ ભર્ક દેવે જે આ પૂર્વે દાટેલા એવા ઘણા કાળના પુરાણ મહાનિધાને હતાં તે મહાનિધાને લાવીને સિદ્ધાર્થ
રાજાના ભુવનમાં મૂકે છે કેવા પ્રકારના મહાનિધાને લાવીને તિર્ય જણક દેવે સિદ્ધાર્થ રાજાના ભુવનમાં કલ્પ, ૧૧ |
| | | મૂકે છે. તે આ રીતે જેઓના સ્વામી પ્રકર્ષે હીન થઈ ગયા છે-સ્વ૫ થઈ ગયા છે એવાં નિધાને જે
----
-
-
૧ર