________________
૧૧ાા
યામી રવાથી વા
થશે. ૫. ચ
વાથી ધર્મ રૂપી જ
લક્ષ્મી જેવાથી વાર્ષિક દાન આપીને તીર્થકરની લક્ષ્મીને ભોગવશે જ. માલા દેખવાથી ત્રણે ભુવનને મસ્તકમાં ધારવાને યોગ્ય થશે ૫. ચન્દ્ર દેખવાથી પૃથ્વીમંડલને આન આપનારે થશે ૬. સૂર્ય દેખવાથી ભામંડલ વડે વિભૂષિત થશે ૭. વિજ દેખવાથી ધર્મરૂપી ધ્વજ વડે વિભૂષિત થશે ૮. કળશ દેખવાથી ધર્મરૂપી મહેલના શિખર પર રહેશે ૯ પાસરોવર દેખવાથી દેએ સ ચારેલા કમલ ઉપર સ્થાપન કર્યો છે ચરણ જેણે એ થશે ૧૦, સમુદ્ર દેખવાથી કેવલજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂ૫ થશે ૧૧ વિમાન દેખવાથી વૈમાનિક દેને પણ પૂજનીય થશે ૧૨ રત્નરાશિ દેખવાથી રત્નના કિલ્લાએ કરીને વિભૂષિત થશે ૧૩. નિધૂમ અગ્નિ દેખવાથી ભવ્ય પ્રાણીઓ રૂપી સુવર્ણની શુદ્ધિ કરનારે થશે ૧૪. ચૌદે સ્વમનું એકઠું ફળ-ચૌદ રજજુ સ્વરૂપ લેકના અગ્રભાગ ઉપર રહેનારે થશે IIક્ષા
તેથી હે દેવાનુપ્રિયા વિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વમ દેખ્યા છે. યાવન હે દેવાનુપ્રિય! ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ અને મગલ કરનારાં સ્વમ દેખ્યાં છે ૮૦
ત્યાર પછી સિદ્ધાર્થ રાજા તે સ્વમલક્ષણપાઠકોની પાસે આ અર્થ સાભળીને તથા મનથી વધારીને વિસ્મિત થયેલા, સ તેષ પામેલા, ચિત્તમાં આન દિત થયેલા, પ્રીતિયુક્ત મનવાળા, પરમ સત્ર ચિત્તવાળા,
અને હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થઈ બે હાથ જોડી, યાવત્ દસ નખ ભેગા કરી, મસ્તકે માં અ જલિ જોડીને તે સ્વલક્ષણપાઠકે પ્રત્યે બોલ્યા કે-૮૧
હે દેવાનુપ્રિયેએ એમ જ છે, હે દેવાનુપ્રિ ! તમે મા નુ જે ફલ કહ્યુ તેમજ છે,
---*
in૧૧લા