________________
=
ચતુર્થ
વ્યાખ્યાન
_
કલ્પસૂત્ર આ ચામર વિગેરે લક્ષણોના ગુણ વડે સહિત, તથા મસ તલ વિગેરે વ્ય જનના ગુણ વડે સહિત, માન ઉન્માન ભાષાંતર || || અને પ્રમાણ વડે સ પૂર્ણ તથા સુ દર છે સર્વ અંગવાળ શરીર જેનુ એ ચન્દ્રમાની પેઠે સૌમ્ય આકૃતિ
વાળે, મનહર, વલ્લભ છે દર્શન જેનું એ, અને સુંદર રૂપવાળે, આવા પ્રકારના પુત્રને જન્મ આપશે. ૫૭૮. ૨૧૮ | / વળી તે પુત્ર બલપણ છોડીને જ્યારે આઠ વરસનો થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે પછી
અનુક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે દાન દેવામાં તથા અંગીકાર કરેલા કાર્યને નિર્વાહ કરવામાં સમર્થ થશે, રણસ ગ્રામમાં બહાદૂર થશે, પરરાજ્યને આકમણ કરવામાં પરાકમવાળો થશે અતિશય વિસ્તીર્ણ છે સેના અને વાહન જેને એ થશે, વળી તે પુત્ર કે થશે ?-ત્રણ સમુદ્ર અને ચે હિમવત, એ ચારે પૃથ્વીના એ તને સાધનારો એ રાજ્યને સ્વામી ચકવર્તી રાજા થશે, અથવા ત્રણે લોકને નાયક અમેવરચાઉસુર તકવતી એ જિન થશે, એટલે ધને વિષે શ્રેષ્ઠ એ ચાલતુરત ચકવતી સમાન થશે જેમ ચકવર્તી પૃથ્વીના ચારે અને સાધે છે, તેથી બીજા રાજાઓ કરતા અતિશયવાળા હોય છે, તેમ તે પુત્ર પણ બીજા ધર્મપ્રવર્તકને વિષે અતિશયવાળે જિન થશે, અથવા ધર્મરૂપી ઉત્તમ ગક વડે નકાદિ ચારે ગતિને અત કરનારે એ જિન થશે.
તેમાં જિનપણાને વિષે ચૌદ મહાસ્વનાં પૃથક પૃથક ફળ આ પ્રમાણે સમજવા-ગાર દ તૂલવાળા હાથી દેખવાથી ચાર પ્રકારે ધર્મ કહેશે ૧. વૃષભ દેખવાથી ભારતમાં બે ધિબીજને વાવશે ૨ સિહ જેવાથી રાગદ્વેષાદિ રૂપ દષ્ટ હાથીઓ વડે ભ ગાતા લાવ્યપ્રાણીઓ રૂપી વનનું રક્ષણ કરનારે થશે ૩.
_
_
_
૧૧૮