________________
૧૧૫
-
-
ગાય બળદ ઘેડ રાજા હાથી અને દેવ, એટલા સિવાયની બાકીની સઘળી કાળી વસ્તુઓ જે સ્વપ્નમાં દેખે તે તે સ્વપ્ન અશુભ સમજવું વળી કપાસ અને લવણદિ સિવાયની બાકીની સઘળી સફેદ વસ્તુઓ જે સ્વપ્નમાં દેખે તે તે સ્વનિ શુભકર સમજવું રટા”
જે મનુષ્ય સ્વપ્નમાં હાથી ગાય બળદ મહેલ કે પર્વત ઉપર ચલે પિતાને દેખે તે તે મોટાઈ પામે. શરીરે વિછાવિલેપન દેખે તે નિરોગી થાય. સ્વપ્નમાં રુદન કરે તો હર્ષની પ્રાપ્તિ થાય સ્વપ્નમાં રાજા, હાથી, ઘડે, સુવર્ણ, બળદ, ગાય, કે કુટુંબ દેખે તે કુલની વૃદ્ધિ થાય. સ્વાનમાં મહેલ ઊપર ચડીને પિતાને ભોજન કરતો દેખે, અથવા સમુદ્ર તરતે દેખે તે તે નીચકુળમાં જન્મ્યા હોય તો પણ રાજા થાય સ્વપ્નમાં દીવે માસ ફલ કન્યા કમળ છત્ર કે દવા દેખે તે જય પામે સ્વપ્નમાં પિતાના ઈષ્ટદેવની પ્રતિમા દેખે તે આયુષ્ય વધે, તેમજ કીતિ યશ અને ધનની પણ વૃદ્ધિ થાય. જે સ્વપ્નમાં કેઈ ફળ-ફૂલવાળા પ્રકુલ્લિત વૃક્ષ ઉપર અથવા રાયણના વૃક્ષ ઉપર પિતાને ચડેલો દેખે તે ઘણુ ઘન મળે. જે સ્વપ્નમાં ગધેડી ઉટ ભેસ કે પાડા ઉપર પિતાને એકલે ચડેલે દેખે તે તે તત્કાળ મરણ પામે. જે પુરુષ સ્વપ્નમાં સફેદ પડાવાળી અને સફેદચંદનનુ વિલેપન કરેલી સ્ત્રીને ભગવે તે તેને સર્વ પ્રકારની ઢિી લક્ષ્મી મળેજે પુરુષ સ્વમમાં રાતાં વસ્ત્રવાળી અને રાતુ ચદન કૃષ્ણગ ધ વિલેપન કરેલી સ્ત્રીને ભેગવે
તે તે પુરુષનુ રુધિર સૂકાઈ જાય જે મનુષ્ય સ્વપ્નમાં રત્નના સેનાના અને સીસાના ઢગલા ઉપર પિતાને છે ચડેલે દેખે તે મનુષ્ય અવશ્ય સમકિત પામીને મોક્ષે જાય
મનુષ્યએ જે શુભ અથવા અશુભ સ્વપ્ન પિતા સ બ ધી દેખ્યાં હોય તે સ્વનાઓનુ શુભ અથવા
૧૧પા.