________________
(
સ્ત્રી જાતે છે વીખની વેલી, નાખે નર્ક છેવટ એ ડેલો. નવ કરીશ હઠ તું લગાર, મને નારી તા છે. વિશ્વાર લેઉં લઘુવયમાં દીક્ષાય, જેથી કાયાનું કલ્યાણ થાય. અહુ થયુ હવે કરો મા, જા રાજીલ આથી તુ ખા નહી નહી એ વાત થનાર, કઢી પાશ નહી વળનાર કાટી ઉપાય તુ કરી છુ, (માટે) ના કરીશ તુ માથાકુટ. ભલે દેહુ મારો છુટી જાય,
૧૨ )
પરણવામાં સાર નથી, પરણવામાં સાર નથીરે. પરણવામાં સાર નથીરે, પરણવામાં સાર નથીરે. પરણવામાં સાર નથીરે, પરણવામાં સાર નથીરે. પરણવામાં સાર નથીરે, પરણવામાં સાર નથીકે. ૧૦ પરણવામાં સાર નથીરે, પરણવામાં સાર નથીરે. ૧૧ પરણવામાં સાર નથીરે, પરણવામાં સાર નથીને. ૧૨ પરણવામાં સાર નથીરે, મારે ખેલ પાછા નવ થાય. પરણવામાં સાર નથીરે. ૧૩
<&TB*>
“ છેવટ રાજુલ વિલાપ કરી. દીક્ષા લે છે. ” રાગ-મેખરે ઉતારો રાજા ભર્તૃહરી' એ રાહ કાટી ઊપાય કરી છુટી, પાછા ના વળ્યા નાથજી; કુંવારી મુકી મુને એકલા, ગયા મુજ વન હારજી; યારે ના લાવ્યા પ્રભુ માહુરી, ૧ટેક દુ:ખમાં ડુમો ભરજોબને, એને જરો અવતારજી; નાવ વીતાની નારીતે, એસે કલંક અપારજી:
અરર દશા થી મારી કરશે. ર કરગરી કાલાવાલા બહુ કર્યા, ના આપ્યું કઈ પણ ધ્યાનજી;