________________
Eઉં સમુદ્રઘાત અને શેલેશીકરણ
સમુઘાત અને શિલેશીકરણ, એ જૈન ધર્મના બે પારિભાષિક શબ્દ છે. એ વિશે જૈન ધર્મમાં જેવી વિચારણા કરવામાં આવી છે તેવી અન્યત્ર ક્યાં ય જોવા મળતી નથી.
“સમુદઘાત” એટલે સમ - ઉદ્દઘાત. સમ એટલે સરખું અને ઉદ્દદ્યાત એટલે આરંભ, પ્રયત્ન, સંચલન. એટલે કે કર્મોની સ્થિતિને સરખી કરવા માટે પ્રયને તે સમુદ્દઘાત. શિલ એટલે પર્વત; આત્મ-પ્રદેશને મેરુ પર્વતની જેમ
અચલ કરવાની ક્રિયા તે શિલેશીકરણ. - જડ અને ચેતન તત્ત્વને સંગ એ એક અદ્ભુત ઘટના છે. તેવી જ રીતે જડ અને ચેતન તત્ત્વને વિગ એ પણ એક રહસ્યમય વિસ્મયકારક ઘટના છે. આ સચરાચર - વિશ્વમાં જડ અને ચેતન તત્ત્વના સંગ અને વિયેગની પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. ચેતન તત્ત્વથી રહિત એવું જડ તત્ત્વ નજરે જોવા મળે છે, પરંતુ જડ તત્ત્વથી રહિત એવું નિર્ભેળ શુદ્ધ ચેતન તરવ–આત્મ તત્ત્વ-નજરે જઈ શકાતું નથી. . .
જડ અને ચેતન તત્ત્વના સગ-વિયોગની ઘટનાએમાં બે મહત્ત્વની ઘટનાઓ તે જન્મ અને મૃત્યુની છે. સૂ હમ એકેન્દ્રિય જીથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સુધીમાં આયુર્વ પ્રમાણે જન્મ-મરણની ઘટના સતત ચાલ્યા