________________
Ee કરણની ચરમ કોટિ
દુનિયામાં કઈ પણ ધર્મને સદાકાળ માટે સર્વ અનુયાયીઓ સાચા, શુદ્ધ અને પરિપૂર્ણ મળી રહે એવું બની શકે નહિ. ધર્મને પેતાની સમજણ અનુસાર જીવનમાં પ્રામાણિકપણે ઉતારવાનો પ્રયત્ન કરનાર અનુયાયીઓમાં પણ અનેક કક્ષા હોઈ શકે. અજ્ઞાન કે અધૂરી સમજણથી ધર્મચરણ કરનાર માણસને વર્ગ સામાન્ય રીતે મેટે રહેવાને, જાણતાં-અજાણતાં ધર્મના સિદ્ધાંતથી ઊલટું આચરણ કરનારા અને છતાં પિતાને ધાર્મિક કહેવડાવનાર લોકે પણ દરેક ધર્મમાં મળવાના.
અણસમજથી અધૂરું આચરણ કરનાર કેટલાંક મનુષ્ય-- ના બેટા દાખલાથી ધર્મ વગેવાય છે. બીજી બાજુ ધર્મનાં સાચાં ત કે રહસ્યને સમજયા વગર કે તેનો અભ્યાસ કર્યા વગર ધાર્મિક માણસેની ટીકા કે વગેત્રણ કરનારાએનો એક વર્ગ પણ હોય છે.
સદાચારની કેઈ નાનકડી પ્રવૃત્તિથી માંડીને ઊંડી આત્મખેજ સુધી, એક્ષગતિ સુધી, ધર્મનું ક્ષેત્ર વિસ્તરેલું છે. એ પૂર્ણપણે પામવું એ કેઈક વિરલ વ્યક્તિ માટે શકય. છે. સામાન્ય માણસે તે દુરાચાર કરતાં અટકે અને સદાચારી. બની રહે એ પણ ઘણી મેટી વાત કહેવાય. પરંતુ ધર્મની, ચરમસીમા ત્યાં આવી ગઈ એમ માનીને જેઓ ત્યાં અટકી.