________________
જિનતત્વ - જેમ ભેંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંત
રાયરૂપ બને છે, તેવી રીતે નિયાણ માણસને પિતાની ઈચ્છા પ્રમાણે ભેગ વગેરેની પૂતિ છે કે કરાવે છે, તો. પણ અંતે તે શલ્ય જ છે, કારણ કે એથી નિકાચિત. કર્મ બંધાય છે અને એને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે.
નિયાણુ કરવામાં જે કર્મબંધન થાય છે તે ભલે. શુભ કે અશુભ પ્રકારના હોય પણ તે નિકાચિત કર્મ હોય. છે અને તેથી ઉદયમાં આવતાં તે કર્મ અવશ્ય જોગવવાં. જ પડે છે. એટલા માટે નિયાણું આત્મવિકાસમાં – મુક્તિ. પ્રાપ્ત કરવામાં – પ્રતિબંધક બને છે. જેઓ નિયાણ કરે છે. તેમને માટે સમકિત અને સર્વવિરતિ દુર્લભ બને છે અને હોય તે પણ તે ચાલ્યા જાય છે. માટે જ સાચા મુમુક્ષુ , મુનિએ ક્યારેય નિયાણુ બાંધતા નથી.
એક પ્રશ્ન એ થાય છે કે શું નિયણુ હમેશાં. સફળ જ થાય? કઈ વખત નિષ્ફળ ન જાય ? એને. ઉત્તર એ છે કે જે તે નિયણુ હેય તે અવશ્ય ફળ આપે અને જે તે સફળ ન થાય તો તે નિયાણું નથી, પણ માત્ર. અભિલાષા છે.
માણસે વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, વચન અને કાયાને ઉત્કૃષ્ટ ચેાગ હોય તે તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા બને છે. કેટલીક વખત માણસની તપચર્ચા કયાથી સવિશેષ હોય પણ તેની સાથે મનના તેવા.