________________
૨૦
જિનતત્વ આટલો વિચાર આવતાં જ તે યુવાન સાધુથી નિયાણુ બંધાઈ જાય છે. એ સાધુનો જીવ હવે ઉંદર બન્યું છે, પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણજ્ઞાન થયું છે. અને પિતાના નિયાણ માટે પશ્ચાત્તાપ થાય છે. ,
આવી રીતે કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા. કેટલાક જીવેને ભેગેપભેગ ભેગાવતા જોઈને પિતાના કરતાં તેઓ કેટલા બધા સુખી છે તે તીવ્ર ભાવ જન્મ તે તે દ્વારા નિયાણુ બંધાઈ જાય છે. ' . કેઈક વખત તપશ્ચર્યા દરમિયાન પિતાને બીજાના
તરફથી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિદન કે વિક્ષેપ પડે. તે તેવે વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના આવેગમાં અશુભ નિયાણું બંધાઈ જાય છે. પિતાને સતાવનાર કે પિતાના તપમાં જાણતાં કે અજાણતાં વિક્ષેપ નાખનાર માનવ, વ્યક્તિ કે પશુપક્ષી વગેરે તિર્યંચને મારવાને કે મારી નાખવાનો ભાવ જન્મે છે અથવા કેઈક વખત એનું અહિત થાઓ એ ભાવ પણ પેદા થાય છે. આ પ્રકારનું નિયાણુ તે અશુભ અથવા અપ્રશસ્ત નિયાણ કહેવાય હરિભદ્રસૂરિએ રચેલી સમરાદિત્ય કેવલી”ની કથામાં પુરોહિતપુત્ર અનિશર્મા અને રાજકુમાર ગુણસેન વચ્ચે આ પ્રકારની ઘટના બને છે. પોતાના બેડેળપણાની અવહેલના રાજકુમાર કરે છે તે અગ્નિશ સહન કરી લે છે. જીવનથી. કંટાળેલા અગ્નિશર્મા દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી માસ- . ખમણ કરે છે. તેની ખબર પડતાં પારણું કરાવવા માટે