________________
નિયાણુ
૧૫
કરવુ’ એવા રૂઢ પ્રયાગ વપરાય છે. નિયાણુ બાંધવાને કે કરવાના જૈન શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યા છે, કારણ કે નિયાણુ ખાંધવાથી તેનું ફળ જો કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો અ`ધાય છે – વિશેષતઃ જે અશુભ કર્મો બંધાય છે – એનાથી ભવપરપરા વધે છે અને તે દ્રુતિનું કારણ અને છે.
નિયાણું ત્રણ પ્રકારનાં ગણાવવામાં અવ્યાં છે : (૧) પ્રશસ્ત નિયાણુ, (૨) ભેગકૃત નિયાણુ અને (૩) અપ્રશસ્ત નિયાણુ,
તપના ફળરૂપે સાધુપણું, એટધિલાભ, સમાધિમરણ, ઇત્યાદિ સયમની આરાધના માટેની સામગ્રીની અભિલાષા કરવી એ પ્રશસ્ત નિયાણુ છે. તપના ફળરૂપે સ્ત્રી-પુત્રાદિકની ઈચ્છા કરવી, ઇન્દ્રિયા પદાર્થોના સુખની અભિલાષા કરવી, ચક્રવતી કે દેવદેવીનાં સુખની વાંછના કરવી તે ભેગકૃત નિયાણુ છે. તપના ફળરૂપે કાઇકને મારી નાખવાની, કોઈકના શુભ કાર્યમાં વિઘ્ન નાખવાની, કાઈકને તન કે ધનની હાનિ પહેાંચાડવાની ઈચ્છા કરવી તે અપ્રશસ્ત નિયાણુ છે.
તપના ફળરૂપે વિશેષપણે જીવે ભેગકૃત નિયાણુ ખાંધે છે. તપના ફળરૂપે ભાગે પક્ષેત્ર ભેળવવાની ઈચ્છા માણસને વધુ થાય છે, કારણુ કે મેક્ષપ્રાપ્તિનું પે!તાનુ લક્ષ્ય ભૂલી જઈ ને સંસારમાં પેતાના કરતાં વધુ સાંસરિક સુખા ભેળવતા જીવને જોઈ ને તેવુ* સુખ ભેગવવા જીવ