________________
હોટેથી પાન લે, સરૈયાની દુકાનેથી અત્તર, અરગજ અને ચુઆ ચંદન લે અને ગાંધીની દુકાનેથી સેપારી તથા લવંગ લે. એવાં પાંચ ઠેકાણે જે પુરૂષ કરે તેને
લાવી લાવ. એ સાંભલી દાસી ચાટે ગઈ ત્યારે ત્યાં એક પુરૂષ ઘણો જ સુંદર એ પાંચ ઠેકાણે ફરતા જાય તેથી સમસ્યા કરીને ચાલી એટલે તે પુરૂષ પણ તેની પાછલ ચાલે. આગળ જતાં ધરનાં પછવાડે તે પુરૂષવે કહ્યું કે સ્વામી તમે અહીં ઊભા રહે; હું ઉપર જઈ માંચી મુકું તેમાં બેસી આપ ઉપર આવજે. દાસીએ ઉપર જઈ માંચી મુકી તેથી તેમાં બેસી ઉપર ચઢો. ઉપરથી દાસી કહે કે સ્વામી ત્રીજે મજલે આપ પધારે તેથી તે ત્રીજે મજલે ગયે. ત્યાં શ્રીમતીએ એક તાલી બજાવી અને દાસી પાસે ઉનું પાણી મંગાવ્યું અને તેથી નહાય તથા દાસીએ લુગડાં આપ્યાં તે પણ પહેર્યાં. એ પછી શ્રીમતીએ બીજે માળે દીધે ત્યારે કહે કે વધારે ઓરડામાં તેથી તે અંદર ઓરડામાં ગયે. હવે ત્રીજો ટાળો દીધું અને કહ્યું કે ફીટ રાંડ! આ મુરખને શું તેડી લાવી છું જા તેને કાઢી મુક. એમ કહી હેઠ
તાર્યો પણ હેઠે ઉતરતાં દાદર પછવાડે છુપાઈ રહે. વલી દાસીને કહ્યું કે એજ બીજે ચતુર પુરૂતેડી આવ. ત્યારે દાસી વળી ફરીથી નીકલી અને