________________
૭૫૦
અમરત અને શ્રી મતીની
.
શ્રી વસંતપુર નગરમાં અરીમર્દન નામે રાજી રાજ્ય કરતા હતા તે નગરમાં સુમિત્ર નામે શેઠ વસતે તેને ચાર પુત્ર હતા અને એક પુત્રી હતી. તે પુત્રીનું નામ શ્રીમતી હતું અને તે માતા પીતાને બહુજ વહાલી હતી. તેને વિદ્યાભ્યાસ સારે કરાવ્યું હતું અને તેથી બહુજ સમજુ હતી. તે જયારે જોબન અવસ્થામાં આવી ત્યારે માતા પિતાને તેનો વિચાર થયો. આ વિચાર તે પુત્રી સમજી ગઈ અને જાણયું કે રખેને કહ્યપી મારાં માબાપ મને કેઈ મુખે અભણ વર સાથે પરણાવી દેશે તે મારે જન્મ વૃથા જશે માટે
ચંદનકી ટુકડી ભલી, અવર કાઢકા ભાર;
પડીતકી ઘડી ભલી, મુરખી જમવાર હું મારી બુદ્ધિવડે કઈ સદગુણ વર શોધી કાઢે. એમ વિચાર કરીને એક સમયે મધ્ય રાત્રીનો સમય થવા આ જોઈને દાસીને કહેવા લાગી કે અરે ! બસી તું આ વખત ચટામાં જઈને એક પુરૂષ કે જે પાંચ જગ્યા પર ચાટામાં ફરે. તેને બોલાવી લાવ, દાસીએ પુછયું કે પાંચ જગ્યા કઈ તે મને સમાશ્રીમતી બોલી કે જે પ્રથમ માળીને ત્યાંથી ફુલ લે, પછી કદાઈને ત્યાંથી સુખડી લે, તંબલીના