________________
નીજ રીતે બીજા પુરૂષ તેડી આવી. ઘર પાછળ ઉભા રાખ્યા અને માંચી સુકી ઉપર લીધે. પાણી આપી નવડાવી દેવડાવી વસ્ત્ર પહેરાળ્યાં અને અંદ૨ ઓરડામાં લીધે. ત્યારે ત્રણ તાળીઓ થઈ અને શ્રીમતી બેલી સે ઢેલીએ એટલે તે પુરૂષે માથાની પાઘડીમાંથી લીંબુ કાઢી લીઆ ઉપર નાખીને બેઠો અને કુંવરી પણ હેલીએ ચડીને બેઠી. તે વખતે શ્રીમતીના હાથમાં છુટાં ફુલને દડે હતું તે તેણે ઉંચે ઉડાવે ત્યારે ફુલ જુદાં થઇ ગમાં ત્યારે તેણે હિંઠે થઈ એક ફુલ હાથમાં લઈને તેની પાંખડી એક તેડી નાંખી તે વખતે શ્રીમતીએ માબાપનાં નામ પુછત્યાં ત્યારે તેણે કહ્યું આ નગરમાં ધન વસે છે તેમની ધનવતી ભાર્યા તેમને પુત્ર હું છું અને મારૂં નામ અમરદત્ત છે. એ સાંભલી શ્રીમતીએ એક પિતાની ઓઢણી તથા પાનસોપારી લઈ અમરદત્તના ખેલામાં મુક્યાં ત્યારે અમરદત્ત માથે ચડાવી રજા માગી ઉઠી નીકળે. તે વખતે પ્રથમને પુરૂષ આ સઘળું ચરિત્ર જે છુપાઈને જેતે હતો તે હવે રહીને આગળથી ચાલ્યા ગયે. અમદત્ત પણ ઘરે ગયે. પ્રથઆ પુરૂષ રાજીને પુત્ર હતો અને તેનું શ્રીમતીએ અપમાન કર્યું તેથી તે ઘણેજ ખેદ પામે અને સવાર થતાંજ રીસાઈ જવાનો ઢોંગ કરીને તે ઘોડાની ઘોડાર