________________
ખે છે? “આંહ! અમે તે કેટલાકને ઓળખતા ફરીએ. તારા જેવા અહીંયાં ઘણાએ આવે છે, અને જાય છે.
ત્યારે સુમિત્ર બે , , હું સુમિત્ર છું કે જેણે સાત રત્ન તમારી પાસે થાપણ મુક્યાં છે વહાણે ચડયે હતા તે વહાણ ડુબી જવાથી મારી પાસે કંઈ પણ રહ્યું નથી માટે હવે મને મારી અનામત સાત રનની થાપણ પાછી આપે. પુરોહીત કહેકેશું! તંદીવાને થયું છે કે કેમ? ચાલ રસ્તે પડી એટલું બોલી સીપાઈને હુકમ કરી ધકા મારીને બહાર કાઢી મુકા. ત્યાંથી સુમીત્ર બહુ દુખી થતે ગામમાં ઠેકાણે ઠેકાણે ફરિયાદ કરવા લાગ્યો પણ કઈ પાસે દાદ મળે નહીં. સહુ કોઈ એને ગાંડો કહી ધીકારતા હતા. છેવટે તે રાજા પાસે ફરીયાદ લઈ ગયે ત્યાં પણ તેમજ ધકા મારી ધીકારીને કાઢી મુકો. હવે સુમીત્ર નીરાશ થવાથી દરરોજ ચાર ઘડી રાત રહેતી ત્યારે રાજાના મહેલ પાસે જઈને કહેતા કે “ફરિયાદ છે મુજ ગરીબની, જે દાદ આપે તો મારા સાત રત્ન પુરોહીત પાસેથી પાછા અપા. એવી રીતે પિકાર કરતા. એમ પિકાર કરતાં પાંચ સાત મહીના વીતી ગયા ત્યારે એક દીવસ રાણીએ રાજાને કહ્યું કે “મહા રાજ, આ ગરીબ માણસ દરરોજ પિકાર કરે છે તેના રત્ન કેમ પાછા અપાવતા નથી?” રાજાએ કહ્યું એ