________________
૨૨
હવાને છે તેથી ફેકટની બુમ કરે છે. રાણી કહે કે નહીં, મને તો તે શહાણે પુરૂષ જણાય છે અને એના સાત રત્ન નકકી એણે પુરોહીત પાસે મુકયાં હોવાં જોઈએ. જો તમે મને રજા આપે તે હું તે રને કઢાવું.” રાજા બોલ્યો ભલે તમેજ એને રત્ન
અપાવે. આ ઉપરથી રાણીએ એક દીવસ પુરોહીતને પિતાની પાસે બેલા. જયારે પુરોહીત આ ત્યારે તેને ઘણું જ માન આપીને રાણીએ બેસાડ અને ચોપટ પાસા લઈ બેલી કે પૂરોહીતજી, આ આપણે સંગઠે રમીએ. પૂરોહીત રાણી સાથે રમવા બેઠો ત્યારે રાણીએ પૂછ્યું કે કહે પૂરેહતજી આજે શું જમ્યા તેથી પૂરોહીતે જે કાંઈ ખાધું હતું તે કહ્યું. આ વાત પહેલાં રાણીએ આગળથી જ પોતાની દાસીને શીખવી રાખ્યું હતું તે મુજબ તેને ઈસાર કરવાથી તેણે પુરોહીતને ઘરે જઈ તેની સ્ત્રીને કહ્યું કે “બાઈ તમારા ધણીને રાજાએ મારવા કાઢે છે અને મને માત્ર તમારી પાસે આજ ખાધેલા જમણના એંધાણે એલ્યા વાણીયાના સાત રત્ન લેવા માટે મોકલી છે. તે જે તમે કાઢી આપે તે પુરોહીતને જીવ બચે. પુરે હીતની સ્ત્રીએ હસીને જવાબ આપ્યો કે –તમે જાણેને પ્રહીત જાણે મને કંઈ ખબર નથી. આ જવાબ