________________
૯૧
બે માસ થયા. તેવામાં ભાદરવાની મેધની ઝડી થઈ આવી અને તેવામાં દેવપાળ ધરથી રાજની પેઠે થેપલાં લઇને ઢાર હાંકી ચાયા અને રસ્તે જતાં એક નદી આવતી ત્યાં પહોંચ્યા. જુએછે તેા નદી બે કાંઠે વહે છે પણ ઉત્તરાય એવુ કાંઇ બન્યુ નહીં.
જલ દલ કાલે જલા પુી, દુસ્તરા ૠષી કરમણા ॥ શેષ કાલે ભવેત સુકા, સરીતા દુ:ખ દાયની ૫ તે સમે સાંઝ સુધી ભુખ્યા તરÀા બેશી રહેા. સાંકે થેપલાં કાઈ ભીખારીને આપીને ઘેર આવી સુઇ રહ્યા. શેઠાણી સુંદરીએ કહ્યું કે દેવપાળ વાળુ કરવાને ઉઠે ત્યારે કહ્યું કે મારૂં તા માથુ દુખેછે અને મને ભુખ પણ લાગી નથી, એવી રીતે ત્રણ દીવસ સુધી જવાબ દેતા રહ્યા. દેત્રપાળને અમચાવીહારા યયા. હવે,ચેાથે હાહાડે થેપલાં લઇ ઢાર હાંકીને અહાર નીકળ્યા. જેવા નદીને કાંઠે આન્યા અને જુએ છે તેા નદીએ કાંઈક મારગ દીધા હોય એમ લાગ્યુ તેથી ઢાર બીજા ગેાવાળીઆએને ભળાવીને પાત નદી તરીને બીજે કાંઠે આન્યા ત્યાંથી ચાયા જાય છે તે આગળ મારગમાં સીંહ નવ હથે બેઠા દીઠે. તે ઢેખી મનમાં વિચારયુ કે, હું ભગવત દર્શન કર” વાને જાઉં છું' તેમાં આ વીધન વચ્ચે આવ્યું તે તેથી બીક ન રાખતાં આગળ ચાચા અને નિર્ભયતાથી